Biodata Maker
✕

લો ભાઈ હવે આવી ગઈ સોનાની પાણીપુરી

Updated: મંગળવાર, 16 એપ્રિલ 2024 (09:09 IST)
social media


Gold Pani puri-અમદાવાદ, ગુજરાતમાં એક સ્ટ્રીટ ફૂડ વિક્રેતાએ પાણીપુરીનું નવા અંદાજમાં રજૂ કર્યું છે, જેને નેટીઝન્સ તરફથી જબરદસ્ત પ્રતિક્રિયા મળી રહી છે.
 
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગોલગપ્પાએ પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી છે.
 
વીડિયોમાં ગોલગપ્પાને સોના અને ચાંદીના વર્કથી સજાવવામાં આવી રહ્યા છે અને બટાકા અને ડુંગળીને બદલે તેમાં બદામ, કાજુ અને પિસ્તા ભરવામાં આવ્યા છે અને ગરમ પાણીની જગ્યાએ તેને મધ અને થંડાઈ પીરસવામાં આવી રહ્યા છે. ક્લિપમાં સોનાની થાળીમાં ખૂબ જ રોયલ સ્ટાઇલમાં પાણીપુરી પીરસવામાં આવી છે. ખાસ વાત એ છે કે આને તળીને અને ગ્રાહકની સામે સજાવીને તૈયાર કરવામાં આવે છે.

ઇન્સ્ટાગ્રામ પર ફૂડ વ્લોગર ખુશ્બુ પરમારે અમદાવાદમાં ફૂડ સ્ટોલ આઉટલેટ 'Shareat'નો એક વીડિયો શેર કર્યો છે. આ અનોખા ગોલગપ્પાનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં તેને 27 લાખ લોકો જોઈ ચૂક્યા છે અને 54 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો પર નેટીઝન્સની જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેને ગોલગપ્પા માટે અન્યાય ગણાવી રહ્યા છે, જ્યારે ઘણા લોકો એવું સૂચન કરી રહ્યા છે કે આવા ખાણી-પીણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Khushbu Parmar | Manan | CTT (@cherishing_the_taste_)

વધુ જુઓ..

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

વધુ જુઓ..

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

આગળનો લેખ
Show comments