deewali
✕

હવે દિલ્લી મેટ્રોમાં મહિલાઓ સેલ્ફ ડિફેંસ માટે ચાકૂ લઈ જઈ શકે

Updated: સોમવાર, 9 જાન્યુઆરી 2017 (13:51 IST)
કેટલાક લોકોનો કહેવું છે કે આ ફેસલો આથી લીધું કારણકે શાસ્ત્રી પાર્ક મેટ્રો ડિપો પર એવું સામાન ખૂબ ઢગલા લાગેલા છે જે મેટ્રો ઑફિશિયલના પેસેંજર્સથી એકત્ર કરી હતી. મહિલા સુરક્ષાને જોતા આ ફેસલો લીધું છે. પરેશાન કરતા લોકોથી નિબટવા માટે ઘણી મહિલાઓ તેમની સાથે એવી વસ્તુઓ રાખે છે. જેને મેટ્રોના અંદર નહી લઈ જઈ શકતા અને સિક્યોરિટી વાળા તે પહેલા જ કઢાવી નાખે છે. 
સાથે જ તમને એક ખતરનાક વાત જણાવી દો. અત્યારે કેટલાક દિવ્સ પહેલા જ એક વૃદ્ધ મહિલા કોઈ રીતે મેટ્રોના અંદર એક કુહાડી લઈ જવા સફળ થઈ. અને તે તેમના વ્યવસ્થા કરવાથી પણ નહી ચૂકી. આ મહિલા કુતુબ મીનાર સ્ટેશનથી મેટ્રોમાં ચઢી. તેને એક મહિલાથી થી સીટ માંગી જે વરિષ્ટ નાગરિકવાળી સીટ પર બેસી હતી. તે મહિલાએ સીટ આપવાને સાફ ના પાડી દીધી તો આંટીજીએ કુહાડી કાઢી લી અને મહિલા પર હુમલા કરવા લાગી. 
 
સાથી મહિલાઓએ કોઈ રીતે આંટીને પકડ્યું અને ઘિટોરની સ્ટેશન પર કોઈ રીતે સીઆઈએસએફના હવાલા કર્યા. આ આંટીજીએ ધમકી આપી મૂકી દીધું. મેટ્રોમાં સિખોને પોતાની સાથે કટાર લઈ જવાની આઝાદી છે. અને ઘણા મજદૂર પણ તેમની સાથે રીતે-રીતેના ઓજાર લઈને યાત્રા કરે છે. 

વધુ જુઓ..

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments