Daily Horoscope
✕

High Voltage Drama Outside Parliament:- સંસદની બહાર ઈવોલેટેજ ડ્રામા BJP સાંસદનુ માથુ ફાટ્યુ રાહુલ ગાંધીએ કારણ જણાવ્યુ

Updated: ગુરુવાર, 19 ડિસેમ્બર 2024 (12:19 IST)
Parliament Winter Session 2024: સંસદ પરિસરમાં આજે કાંગ્રેસના વિરોધ પ્રદર્શનના દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા થયું. સાંસદનુ માથું ફાટી ગયું અને તેઓએ રાહુલ ગાંધી પર સવાલો ઉઠાવ્યા.
 
High Voltage Drama Outside Parliament: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આંબેડકર પર ટિપ્પણીના મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. આજે પણ સંસદ પરિસરમાં હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. વિરોધ દરમિયાન બીજેપી સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીનું માથું ફાટી ગયું અને તેમણે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આંગળી ચીંધી.
 
એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો હતો, જે પ્રતાપ સારંગી પર પડ્યો હતો, તે પણ પડી ગયો હતો અને માથામાં ઈજા થઈ હતી. સાંસદ સારંગીએ દાવો કર્યો કે હું સીડી પાસે ઉભો હતો ત્યારે રાહુલ ગાંધીએ આવીને એક સાંસદને ધક્કો માર્યો હતો, જે મારા પર પડ્યો હતો. આ ઘટનાને કારણે તે પણ પડી ગયો હતો.

વધુ જુઓ..

મંચુરિયન રાઇસ બનાવવાની સરળ રેસીપી

કબૂતર ની બીટથી લઈને ગાજરઘાસ સુધી: આ ઋતુમાં તેનાથી થતી બીમારીઓ બની શકે છે ખતરનાક

ખૂબ જ સ્વાદિષ્ટ શાક ''કડાઈ મશરૂમ'' પરાઠા સાથે ખૂબ જ સરસ જાય છે.

શિયાળામાં કબજિયાતની સમસ્યાથી છો પરેશાન તો છુટકારો મેળવવા માટે અપનાવો આ સહેલા ઉપાય

Dinner menu Recipe - સ્વાદિષ્ટ જિરા રાઈસ, કાશ્મીરી પનીર મસાલા, છોલે-ભટૂરે અને 2 પ્રકારની બરફીની રેસિપી

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

Yeh Prem Mol Liya Review: સિનેમાઘરોમાં સૂરજ બડજાત્યાની યે પ્રેમ મોલ લિયા રજુ, જાણો આયુષ્યમાન-શારવરીની કેવી છે ફિલ્મ

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

આગળનો લેખ
Show comments