Daily Horoscope
✕

અભિનેત્રી હુમા કુરૈશીના પિતરાઈ નુ મર્ડર, પાર્કિંગને લઈને થયો હતો વિવાદ, પડોશીએ ધારદાર હથિયારથી કરી હત્યા

Updated: શુક્રવાર, 8 ઑગસ્ટ 2025 (11:46 IST)
રાજઘાની દિલ્હીથી કે હેરાન કરનારા સમાચાર આવ્યા છે. રક્ષાબંધનના ઠીક પહેલા બોલીવુડ અભિનેત્રી હુમા કુરૈશીના પરિવારમાં મોટી દુર્ઘટના થઈ છે. સમાચાર છે કે બોલીવુડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરૈશીની હત્યા થઈ છે. શરૂઆતની માહિતી મુજબ પાર્કિંગને લઈને આ વિવાદ થયો. દિલ્હીના નિજામુદ્દીનમાં પાર્કિંગને લઈને હત્યા કરવામાં આવી. 
 
માહિતી મુજબ નિજામુદ્દીન પોલીસ મથક ક્ષેત્રના જંગપુરા ભોગલ બજાર લેનમાં ગુરૂવારે મોડી રાત્રે પાર્કિંગ વિવાદ થયો મળતી માહિતી મુજબ, નિઝામુદ્દીન પોલીસ સ્ટેશન વિસ્તારના જંગપુરા ભોગલ બજાર લેનમાં ગુરુવારે મોડી રાત્રે પાર્કિંગનો વિવાદ થયો હતો. મોડી રાત્રે લગભગ ૧૧ વાગ્યે, સ્કૂટીને ગેટ પરથી હટાવીને બાજુમાં પાર્ક કરવા બાબતે થયેલા વિવાદમાં આરોપીએ આસિફ કુરેશી પર હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ આસિફને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
 
દિલ્હી પોલીસ આરોપીની શોધમાં લાગી ગઈ
હુમા કુરેશીના મૃતક ભાઈ આસિફ કુરેશીની પત્ની અને સંબંધીઓનું કહેવું છે કે આરોપીએ નાની બાબતે ક્રૂરતાથી આ ગુનો કર્યો હતો. પોલીસે કેસ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે.
 
મૃતકની પત્નીએ જણાવ્યું કે અગાઉ પણ પાર્કિંગના વિવાદમાં તેનો મારા પતિ સાથે ઝઘડો થયો હતો. જ્યારે મારા પતિ કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે પાડોશીની સ્કૂટી ઘરની સામે પાર્ક કરેલી હતી, જેને તેણે પાડોશીને હટાવવા કહ્યું. પરંતુ સ્કૂટી હટાવવાને બદલે, પાડોશીએ તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને તીક્ષ્ણ વસ્તુથી તેની હત્યા કરી દીધી.

વધુ જુઓ..

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

વધુ જુઓ..

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

આગળનો લેખ
Show comments