Daily Horoscope
✕

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં લેન્ડ રોવર ડિફેન્ડરમાં અચાનક આગ લાગી!

Updated: રવિવાર, 17 નવેમ્બર 2024 (11:39 IST)
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રોડ કિનારે પાર્ક કરેલી લેન્ડ રોવર ડિફેન્ડર કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
 
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રોડ કિનારે પાર્ક કરેલી લક્ઝરી લેન્ડ રોવર ડિફેન્ડર કારમાં અચાનક આગ લાગી હતી.

આ ઘટનાથી સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા અને વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. થોડીવારમાં આગે સમગ્ર વાહનને લપેટમાં લીધું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા (વાઈરલ વીડિયો) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

<

-वडोदरा के करेलीबाग इलाके में Land Rover Defender में अचानक लगी आग!
-आग लगने के कारण का पता नहीं चल पाया है। #Viral #ViralVideo #CAR #LandRoverDefender #Defender #fire #webdunia pic.twitter.com/28APaNmsri

— Webdunia Hindi (@WebduniaHindi) November 16, 2024 >
 

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments