Festival Posters
✕

ખતરનાક ! બિહારના ગયાજીમાં ઝરણામાં અચાનક વધ્યો પાણીનો ધોધ, વહેવા માંડી 6 યુવતીઓ, Video માં જુઓ પછી શુ થયુ

Updated: સોમવાર, 30 જૂન 2025 (13:35 IST)
bihar gayaji image source_X
બિહારના ગયાજીમાં લંગૂરાહી પર્વતનુ ઝરણુ (વોટરફોલ)માં અચાનક તેજ ધોધ આવી ગયો. અચાનક આવેલ આ ધોધમાં ત્યા હાજર 6 બાળકીઓ વહેવા માંડી. આ ઘટના પછી બૂમાબૂમ મચી ગઈ. જો કે ત્યા હાજર યુવકોએ બહાદુરી બતાવી અને જીવ મુસીબતમાં મુકીને કોશિશ કર્યા બાદ બાળકીઓને બચાવી લીધી. 

<

"आजकल कभी भी कुछ भी हो सकता है, देखिए ये चौंकाने वाली घटना!"

गया के लंगूराही जलप्रपात में अचानक आया पानी का तेज सैलाब, जिससे 6 बच्चियां बहने लगीं।

गनीमत रही कि मौके पर मौजूद सतर्क ग्रामीणों ने तुरंत कार्रवाई करते हुए सभी बच्चियों को सुरक्षित बाहर निकाल लिया। राहत की बात है कि… pic.twitter.com/XevhMPDbyO

— Prabhakar Kumar (@prabhakarjourno) June 30, 2025 >
 
બિહારના ગયાજીમાં લંગૂરાહી પર્વતનુ ઝરણુ (વોટરફોલ)માં અચાનક તેજ ધોધ આવી ગયો. અચાનક આવેલ આ ધોધમાં ત્યા હાજર 6 બાળકીઓ વહેવા માંડી. આ ઘટના પછી બૂમાબૂમ મચી ગઈ. જો કે ત્યા હાજર યુવકોએ બહાદુરી બતાવી અને જીવ મુસીબતમાં મુકીને કોશિશ કર્યા બાદ બાળકીઓને બચાવી લીધી. ઘટના ગયાજી જીલ્લાના ઈમામગંજ પ્રખંડ ક્ષેત્રની છે. બધી બાળકીઓ સુરક્ષિત બચાવી લેવામાં આવી છે. જોકે આ ક્રમમાં પર્વતના ધોધ સાથે વહેતા દરમિયાન એક પત્થર સાથે અથડાઈ જવાથી એક યુવતી ઘાયલ થઈ ગઈ જેની સારવાર કરવામાં આવી રહી છે.  
 
ઝરણાનો આનંદ લેવા આવે છે લોકો 
લંગૂરાહી પર્વતના ઝરણાનો આનંદ લેવા લોકો અવારનવાર આવે છે. પ્રત્યક્ષદર્શીઓ મુજબ રવિવારે મોસમ સામાન્ય હતો. મોટી સંખ્યામાં લોકો ઝરણાનો આનંદ લઈ રહ્યા હતા. ત્યારે જ અચાનક પર્વત પરથી પાણીનો વધુ ધોધ આવવા માંડ્યો અને લોકો તેની ચપેટમાં આવવા લાગ્યા.  
 
લોકો ધોધનો આનંદ માણવા આવે છે
લોકો ઘણીવાર લંગુરાહી ટેકરીના ધોધનો આનંદ માણવા આવે છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રવિવારે હવામાન સામાન્ય હતું. મોટી સંખ્યામાં લોકો ધોધનો આનંદ માણી રહ્યા હતા. આ દરમિયાન, અચાનક ડુંગરાળ વિસ્તારમાંથી પાણીનો પ્રવાહ આવવા લાગ્યો અને લોકો તેમાં ફસાઈ જવા લાગ્યા.
 
તેમાં 6 છોકરીઓ પણ હતી, જે પહાડના ખડકો સાથે અથડાતા પાણીના જોરદાર પ્રવાહમાં વહેવા લાગી હતી. ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા અને બધી છોકરીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી. હાલમાં, એક ઘાયલ છોકરીની સ્થિતિ પણ સામાન્ય હોવાનું કહેવાય છે. તે જ સમયે, આ ઘટના પછી, ધોધ પર નહાતા લોકો ડરીને સ્થળ છોડી ગયા હતા.
 
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે અચાનક તેજ પાણીનુ વહેણ આવ્યુ અને બાળકીઓને વહાવીને લઈ જવા લાગ્યુ.  

વધુ જુઓ..

યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલુ અસરદાર છે લસણ ? જાણો શુ કહે છે ડૉક્ટર

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

વધુ જુઓ..

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

આગળનો લેખ
Show comments