Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

મથુરામાં એક જ પરિવારના 5 લોકોએ કર્યુ સુસાઈડ, પતિ-પત્ની અને 3 બાળકોએ ઝેર ખાઈને આપ્યો જીવ

Updated: મંગળવાર, 10 ફેબ્રુઆરી 2026 (12:29 IST)
mathura suicide
યૂપીના મથુરામાં એક પરિવારના 5 સભ્યોનુ દર્દનાક મોતે સમગ્ર વિસ્તારને હલાવી નાખ્યુ છે.  જીલ્લાના મહાવન પોલીસ વિસ્તારના ખપ્પરપુર ગામમા પતિ પત્ની અને 3 બાળકોએ ઝેર ખાઈને જીવ આપી દીધો. ઘટના પર પહોચેલી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. ડેડબોડી નો કબજો લઈને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.  
 

દૂધમાં ઝેર નાખીને પીધુ 

શરૂઆતી માહિતી મુજબ બધાએ સોમવારે રાત્રે દૂધમાં ઝેર નાખીને પીધુ. ઘટનાની જાણકારી એ સમયે મળી જ્યારે પરિવારના લોકો સવારે મોડે સુધી ઉઠ્યા નહી.  ત્યારબાદ પડોશીઓએ પોલીસને સૂચના આપી.  પોલીસનુ કહેવુ છે કે ઘટના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.  સંબંધીઓની અને ગ્રામીણોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મોતના સચોટ કારણોની ચોખવટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ થશે.  
<

मथुरा के महावन क्षेत्र में एक ही परिवार के पाँच लोगों की मौत ने पुलिस और प्रशासन को सकते में डाल दिया है। 35 वर्षीय किसान मनीष, उनकी पत्नी सीमा, दो बेटियाँ हनी और प्रियांशी तथा दो वर्षीय बेटा पंकज मृत पाए गए। कमरे की दीवार पर लिखा मिला अपनी इच्छा से आत्महत्या कर रहा हूं pic.twitter.com/IfEjqbiug6

— Asif Ansari (@Asifansari9410) February 10, 2026 >

મૃતકના ઘરની બહાર લોકોની ભીડ 
 

આ ઘટના મહાવન પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા ખપ્પરપુર ગામમાં બની હતી. મૃતકના ઘરની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે, અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. ઝેરનું કારણ હાલમાં અજ્ઞાત છે. પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

સિદ્ધિ માતાનું મંદિર

નાના પાટેકરનો અંતિમ સંસ્કાર અડધી રાત્રે કેમ થયો ? પુત્રએ જણાવ્યુ કારણ

નાના પાટેકરના 10 દમદાર ડાયલોગ્સ, સિનેમા જગતમાં રહેશે અમર, થિયેટર્સમાં ખૂબ વાગી હતી સીટીઓ

મુંબઈ નહી, પુણે સ્થિત ડોંજે ગામમાં થશે નાના પાટેકરનો અંતિમ સંસ્કાર, પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે પાર્થિવ શરીર

'જવાનુ તો બધાને જ છે, હુ પણ આવતીકાલે રહુ કે ન રહુ..' મોતના 4 દિવસ પહેલા નાના પાટેકરનુ અંતિમ ભાષણ... VIDEO

આગળનો લેખ
Show comments