Webdunia - Bharat's app for daily news and videos

Install App

MP Board Result 2019 : 10th, 12th પરીક્ષા પરિણામ જાહેર, ગગન અને પ્રાચીએ કર્યુ ટોપ

બુધવાર, 15 મે 2019 (12:56 IST)
. મઘ્યપ્રદેશ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશન  (MPBSE Result) એ બુધવરે 10મા અને 12મા ધોરણનુ પરિણામ જાહેર કર્યુ.  10મા ધોરણમાં સાગરના ગન દિક્ષિતે જ્યારે કે 12માની પ્રાચી જૈને ટોપ કર્યુ. મધ્ય્પ્રદેશ માધ્યમિક શિક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર આ રીત ચેક કરો તમારુ પરિણામ 
 
 
વિદ્યાર્થીઓ 10માંનુ પરિણામ જોવા માટે વેબસાઈટ પર આપેલ HSC (Class 10th) Examination Results-2019  પર ક્લિક કરો 
12મા ધોરણના પરિણામ માટે HSSC (Class 12th) Examination Results-2019 પર ક્લિક કરો 
 
ત્યારબદ તમારો રોલ નંબર સબમિટ કરો 
તમારુ રિઝલ્ટ સ્ક્રિન પર આવી જશે 
અહીથી તમારુ રિઝલ્ટ પ્રિંટઆઉટ લઈ શકો છો. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

41 ની વયે મા બની ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી, Twins ને આપ્યો જન્મ, બોલી, મારા કરણ-અર્જુન આવી ગયા

ગુજરાતી જોક્સ - આળસી

ગુજરાતી રમૂજી જોક્સ- ઓપરેશન

ગુજરાતી જોક્સ- ફેસબુકનો પ્રેમ

ગુજરાતી રમૂજી જોક્સ- રસ નથી

આગળનો લેખ
Show comments