Dharma Sangrah
✕

અહીં અચાનક સ્કૂલો બંધ- હીટવેવને જોઈ 10મા સુધીના બધા શાળાઓ બંધ

Updated: બુધવાર, 12 એપ્રિલ 2023 (15:25 IST)
ઉડીસા સરકારે મંગળવારે 12 કે 16 એપ્રિલ સુધી શાળા અને આંગનવાડીઓ માટે રજાની જાહેરાત કરી છે. આ નિર્ણય રાજ્યમાં ભીષણ ગરમી અને લૂની સ્થિતિના કારણે આવ્યો છે. 
 
ઘોરણ 10મા સુધી શાળાઓ બંધ રહેશે 
ઉડીસા સૂચના અને જનસંપર્ક વિભાગએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યા છે કે ભીષણ ગરમીની સ્થિતિને જોતા આંગનવાડી કેંદ્ર અને ધોરણ 10મા સુધીના બધી શાળાઓ 12 એપ્રિલથી 16મી એપ્રિલ, 2023 સુધી બંધ રહેશે.
 
આના પગલે તેમણે જાહેરાત કરી હતી કે 12 થી 16 એપ્રિલ સુધી તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે. તેમણે અધિકારીઓને પીવાના પાણીનો સુચારુ પુરવઠો સુનિશ્ચિત કરવા અને કોવિડની સ્થિતિ પર નજર રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે.

વધુ જુઓ..

શિયાળામાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક અને સ્વાદિષ્ટ પાલકની કઢી બનાવવાની સરળ રેસીપી

ભાઈબીજ સ્પેશિયલ તમારા પ્રિય ભાઈ માટે નરમ, રસદાર કેસર કલાકંદ રેસીપી બનાવો

ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?

હજારો રૂપિયાનું એર પ્યુરિફાયર ખરીદી નથી શકતા, તો પ્રદૂષણથી બચવા ખાવા-પીવામાં આ વસ્તુઓને કરો સામેલ

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments