Festival Posters
✕

PM Modi France Visit: PM મોદીની હાજરીમાં ફ્રાન્સમાં UPI લોન્ચ થઈ શકે છે, બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે

Updated: ગુરુવાર, 13 જુલાઈ 2023 (10:33 IST)
PM Modi France Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બે દેશોના પ્રવાસે રવાના થયા છે. પ્રવાસના પ્રથમ તબક્કામાં પીએમ મોદી ફ્રાન્સ પહોંચશે અને રાષ્ટ્રપતિ મેક્રોનને મળશે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય ફ્રાન્સની મુલાકાતે રવાના થઈ ગયા છે. જ્યાં તેઓ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરશે અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

ફ્રાંસ જતા પહેલા પીએમ મોદીએ પોતાની મુલાકાતને ઘણી રીતે ખાસ ગણાવી હતી અને કહ્યું હતું કે બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં એકબીજાને સહયોગ કરી રહ્યા છે. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન ફ્રાન્સ સાથે ઘણા મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર પણ હસ્તાક્ષર થઈ શકે છે, આ દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે યુપીઆઈને લઈને ફ્રાન્સ અને ભારત વચ્ચેની ડીલની પણ પુષ્ટિ થઈ શકે છે.
 
Edited By-Monica Sahu 

વધુ જુઓ..

બિરસા મુંડા વિશે

હાર્ટ બ્લોકેજ છે તો રોજ કરો આ યોગ, દરેક નસ ખુલી જશે, દિલની બિમારીમાં પણ છે લાભકારી

લગ્નની પહેલી રાતને સુહાગરાત કેમ કહેવામાં આવે છે? શું તમે આ શબ્દનો સાચો અર્થ જાણો છો, પહેલી રાત કેમ ખાસ હોય છે?

પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગી પીઠલા

Kada Prasad- ગુરુપર્વ પર ઘરે કડા પ્રસાદ બનાવો, રેસીપી

વધુ જુઓ..

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

આગળનો લેખ
Show comments