Daily Horoscope
✕

Happy Birthday PM- 800 કિલો બાજરીથી પીએમ મોદીની અદભૂત તસવીર, 13 વર્ષની બાળકીના નામે વર્લ્ડ રેકોર્ડ

Updated: મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024 (08:12 IST)
13 વર્ષની એક છોકરીએ અજાયબી કરીને રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ યુવતીનું નામ પ્રેસ્લી શેકીના હોવાનું કહેવાય છે. શેકીનાએ 800 કિલો બાજરીના ઉપયોગથી વિશ્વની સૌથી મોટી પેઇન્ટિંગ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
 
શેકીનાએ પીએમ મોદીને તેમના જન્મદિવસ પહેલા શુભેચ્છા આપવા માટે આ તસવીર બનાવી છે.
13 વર્ષની સ્કૂલ ગર્લ શેકીનાએ 800 કિલો બાજરીનો ઉપયોગ કરીને વડાપ્રધાન મોદીનું પોટ્રેટ બનાવ્યું છે, આ માટે તેણે સતત 12 કલાક કામ કરવું પડ્યું હતું. શેકીનાએ 17 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર બાજરીનો ઉપયોગ કરીને વિશ્વની સૌથી મોટી પેઇન્ટિંગ બનાવી છે. પ્રેસ્લી શેકીના ચેન્નઈના કોલાપક્કમ વિસ્તારમાં રહેતા પ્રતાપ સેલ્વમ અને સંકિરાનીની પુત્રી છે. પ્રેસ્લી શેકીના 8મા ધોરણમાં અભ્યાસ કરે છે.
 
ANIના અહેવાલ મુજબ, શેકીનાએ 800 કિલો બાજરીનો ઉપયોગ કરીને 600 સ્ક્વેર ફૂટમાં PM મોદીનું વિશાળ પોટ્રેટ બનાવ્યું હતું. શેકીનાહે સવારે 8.30 વાગ્યે કામ શરૂ કર્યું અને 8.30 વાગ્યે પૂરું કર્યું

વધુ જુઓ..

Diwali snacks recipe- દિવાળીના ફરસાણ

સુરતી ઘારી રેસિપી: ઘરે બનાવો સુરતની પ્રખ્યાત પરંપરાગત મીઠાઈ

કરવા ચોથ પર પહેરો આ 8 શુભ રંગનાં કપડાં, સુંદર દેખાવની સાથે મળશે પરંપરાગત લુક

શુ તમે પણ પ્રાઈવેટ પાર્ટને સાબુથી કરો છો સાફ, તો થઈ જાવ સાવધાન થઈ શકે છે આ નુકશાન

દિવાળીમાં ગેસ સામે કલાકો સુધી ઊભા રહેવું નથી? ઓછા સમયમાં તૈયાર થઈ જાય એવી 7 સ્વાદિષ્ટ વાનગીઓ

વધુ જુઓ..

દિવાળીની સફાઈ જોક્સ

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કનૈયાની ભક્તિમાં થયા લીન, મુંબઈમા કૃષ્ણા દાસના લાઈવ કીર્તનમાં થયા સામેલ, ભજન પર ઝૂમ્યા

ઈશા અંબાનીને બર્થડે પર BFF ઓરી તરફથી મળી ખાસ સરપ્રાઈઝ, રીક્રીએટ કર્યુ શાહરૂખ-કાજોલનુ આઈકૉનિક ગીત, વીડિયો વાયરલ

અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંજને બોમ્બની ધમકી, 27 નવેમ્બર સુધી થશે હુમલો, મુંબઈના મેયરને મળ્યો મેલ

રણબીર કપૂરની રામાયણનો જબરદસ્ત ક્રેઝ, ટિકિટની કિમંત પહોચી 3000 ને પાર, એડવાંસ બુકિંગમાં 5 કરોડથી વધુ કમાણી

આગળનો લેખ
Show comments