Dharma Sangrah
✕

Raja Raghuvanshi Murder- રાજા રઘુવંશીના હત્યારાઓનો પહેલો વીડિયો સામે આવ્યો, મેડિકલ તપાસ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

Updated: સોમવાર, 9 જૂન 2025 (17:55 IST)
રાજા રઘુવંશી હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી. રાજાના હત્યારાઓનો પહેલો વીડિયો સામે આવ્યો છે, જેમાં પોલીસ ત્રણેયને કોર્ટમાં લઈ જતી જોવા મળી રહી છે.
 
રાજા રઘુવંશી હત્યા કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે આ હત્યા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઉપરાંત, ગાઝીપુરથી ઘણા દિવસોથી ગુમ સોનમ પણ પકડાઈ ગઈ હતી. આ દરમિયાન, રાજા રઘુવંશીના હત્યારાઓનો પહેલો વીડિયો સામે આવ્યો છે. પોલીસ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જઈ રહી છે.
 
ઈન્દોર પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને શિલોંગ પોલીસે જિલ્લા હોસ્પિટલમાં રાજા રઘુવંશી હત્યા કેસના ત્રણેય આરોપીઓની તબીબી તપાસ કરાવી. પોલીસ ત્રણેય આરોપીઓને જિલ્લા કોર્ટમાં રજૂ કરશે. પોલીસ ત્રણેય હત્યારાઓને લઈ જતી હોવાનો વીડિયો સામે આવ્યો છે.
 
સોનમનું પહેલું નિવેદન સામે આવ્યું
ઈન્દોરના પ્રખ્યાત રાજા રઘુવંશીની પત્ની સોનામે પોતાના પહેલા નિવેદનમાં કહ્યું હતું કે તે આરોપી નથી, પરંતુ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેણીને કારમાં બેસાડીને ગાઝીપુરના એક ઢાબા પર છોડી દેવામાં આવી હતી. તેણીને એક રૂમમાં બંધ રાખવામાં આવી હતી. શિલોંગમાં તેણીને લૂંટવામાં આવી હતી. સોનમે શરૂઆતની પૂછપરછ દરમિયાન પોલીસને આ માહિતી આપી છે

<

Vishal Chauhan, Raj Kushwaha and Akash Rajput are the three accused in the Raja Raghuvanshi murder case.

Photo source: Indore Police pic.twitter.com/MLEavcbUL4

— ANI (@ANI) June 9, 2025 >

વધુ જુઓ..

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

International Men's Day 2026: પુરુષ દિવસ પર તમારા જીવનસાથીને આપો એવું સરપ્રાઇઝ, જે તેમનું દિલ જીતી લેશે

હાઈ બ્લડ પ્રેશરવાળાના ઘરમાં જરૂર હોવી જોઈએ આ 6 વસ્તુઓ, બીપી કંટ્રોલ કરવામાં મળશે મદદ

કાર્તિકી એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુ અને વિઠ્ઠલને ધરાવો આ ખાસ નૈવેદ્ય, જાણો પરંપરાગત મીઠાઈઓની રેસિપી

શરીરમાં મેગ્નેશિયમની કમી નહી થવા દે આ ફુડ્સ, ઉંઘ અને માંસપેશીઓ માટે પણ લાભકારી

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments