Festival Posters
✕

Seema Haider: સીમા હૈદર પર બની રહેલી ફિલ્મ 'કરાચી ટુ નોઈડા'નું થીમ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થશે, તારીખ જાહેર

Updated: શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (09:34 IST)
Seema Haider News: સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરી પર બની રહેલી ફિલ્મ કરાચી ટુ નોઈડાનું થીમ સોંગ 20 ઓગસ્ટે લોન્ચ થશે. આનું એક પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું છે
 
Seema Haider Sachin Love Story: ફિલ્મ 'કરાચી ટુ નોઈડા' પાકિસ્તાનની સીમા હૈદર  (Seema Haider) અને ગ્રેટર નોઈડાના સચિન મીના  (SAchin Meena) ની લવસ્ટોરી પર બની રહી છે. જેની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. દરમિયાન, ફિલ્મનું થીમ સોંગ પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે, જેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ 'કરાચી ટુ નોઈડા' (Film Karachi To Noida)નું થીમ સોંગ 'ચલ પડે હૈ હમ..' 20 ઓગસ્ટે લોન્ચ થશે. તે જ સમયે, જાની ફાયરફોક્સ પ્રોડક્શને ફિલ્મનું પોસ્ટર લોન્ચ કર્યું છે, જેમાં સીમાના ત્રણ અલગ-અલગ રૂપ બતાવવામાં આવ્યા છે.
 

વધુ જુઓ..

યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલુ અસરદાર છે લસણ ? જાણો શુ કહે છે ડૉક્ટર

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

વધુ જુઓ..

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

આગળનો લેખ
Show comments