Festival Posters
✕

દુલ્હનની બેનએ સ્ટેજ પર વરરાજાને કર્યુ જોરદાર કિસ ચોકી ગયા લોકો જુઓ વાયરલ વીડિયો

Updated: બુધવાર, 30 જૂન 2021 (08:54 IST)
ભારતમાં લગ્નમાં જો હાસ્ય-મજાક ન હોય તો તે લગ્ન કેવી. અહીંના લગ્નોમાં ઘણાં હાસ્ય-મજાક અને નાટક જોવા મળે છે. ભારતીય લગ્નો સૌથી ખાસ વાત આ હોય છે કે અહીં ઘણા બધાં રીતી-રિવાજથી લગ્ન થાય છે. હવે લોકડાઉનમાં, લગ્નમાં મેહમાનોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. આથી જ આ દિવસો જુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોમાં એક સાળી વરમાળાના સ્ટેજ તેના જીજાને કિસ કરતી જોવા મળી રહી છે.
 
લગ્નનો એક રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં દુલ્હનની બહેન લગ્નના મંચ પર વરરાજાને કિસ કરતી જોવાઈ રહી છે. આપણે બધા જાણીએ છીએ કે જીજા-સાળીનો સંબંધ ચિઢાવતો છે અને પગ ખેંચવાનો છે, અને આ એક ખાસ બંધન છે તેના જેવુ કોઈ બીજું સંબંધ નથી. હા, લગ્નમાં મસ્તી અને અને તોફાન જરૂરી છે! પણ આ ખાસ લગ્ન દરમિયાન દુલ્હનની બહેન પણ તોફાની થઈ જાય છે અને તે અચાનક વરરાજાને કિસ કરી નાખે છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87)

અહીં જુઓ ફની વીડિયો 
વિડિઓમાં વરરાજા અને વધૂને સ્ટેજ પર જોવાયો છે જેમાં મેહમાન અને સંબંધીઓ તેમની સાથે ફોટા પડાવી રહ્યા છે. અચાનક, કન્યાની બહેન વરરાજાને ચુંબન કરે છે, અને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે.

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુ અને વિઠ્ઠલને ધરાવો આ ખાસ નૈવેદ્ય, જાણો પરંપરાગત મીઠાઈઓની રેસિપી

શરીરમાં મેગ્નેશિયમની કમી નહી થવા દે આ ફુડ્સ, ઉંઘ અને માંસપેશીઓ માટે પણ લાભકારી

કાળા અને ચીકણા તવાને મિનિટોમાં બનાવો ચમકદાર! લીંબુ અને મીઠાની આ જબરદસ્ત ટ્રિક અજમાવો

શિયાળાની ખાસ ગુજરાતી વાનગીઓ – Winter Special Gujarati Food

મકાઈ ના ઢોકળા

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments