Daily Horoscope
✕

ફ્રાય મટન

Published: શનિવાર, 2 મે 2009 (12:42 IST)
સામગ્ર ી - 1 પાઉંડ સેકેલુ મટન, 1 ચમચી વનસ્પતિ તેલ, 8 લીલા મરચા, 4 કળી લસણની કાપેલી, 2 સમારેલી ડુંગળી, 2 સમારેલા ટામેટા, 2 કપ પાણે, સ્વાદ મુજબ મીઠુ અને કાળા મરી.

બનાવવાની રી ત - મટનને નાના-નાના ટુકડામાં કાપો. બ્રાઉન થતા સુધી તેલમાં સેકો. ફેટ કાઢી નાખો. હવે તેમા મરચુ, લસણ, ડુંગળી, ટામેટા અને ઉકાળેલુ પાણી નાખી દો.

સ્વાદ મુજબ મીઠુ અને કાળા મરચા નાખી દો. હવે સારી રીતે ઢાંકી દો અને સારી રીતે બફાવા દો. બફાયા પછી સર્વ કરો.

વધુ જુઓ..

લોકસભાની બેઠકો 543 થી વધીને 850 થશે: કેબિનેટની 50% વધારાના પ્રસ્તાવને મંજૂરી, ગુજરાતને મળશે 39 બેઠકો

સોફ્ટવેર જાયન્ટ SAP મોટી છટણીની તૈયારી કરી રહ્યું છે, જેમાં 10,000 કર્મચારીઓની નોકરી ગુમાવવાની સંભાવના

Best Electric Bikes for Daily Commute: રોજ ઓફિસ જનારાઓની મોજ, આ 5 Electric Two-Wheelers છે બેસ્ટ

કોણ છે ભારતનો 'AI કિડ' રાઉલ જ્હોન અજૂ, મોસ્કોમાં જેના દિવાના થયા રાષ્ટ્રપતિ પુતિન; પીએમ મોદી વિશે શું બોલ્યા?

December 1 Rules Change: 1 ડિસેમ્બરથી પાંચ મુખ્ય નિયમો બદલાશે, જેમાં ટાટાની કાર મોંઘી બનવી, SBI ક્રેડિટ કાર્ડ અને LPGનો સમાવેશ થાય છે.

વધુ જુઓ..

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 નવેમ્બર, 2026

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

ક્યારે મળશે સંતાન સુખ ? કુંડલીમાં ગુરૂની સ્થિતિ અને પંચમ ભાવથી પરથી જાણી શકો છો, જાણો જોવાની રીત

Show comments