Daily Horoscope
✕

ફ્લફી આમલેટ

Updated: શનિવાર, 23 મે 2009 (14:33 IST)
સામગ્ર ી - 4 ઈંડા, 4 ચમચી દૂધ, 1 ચમચી કઢી લીમડાનો પાવડર, 1 ચમચી લાલ મરચાંનો પાવડર, 2 ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠુ.

બનાવવાની રી ત - બે બાઉલ લઈને તેમા ઈંડાના પીળા અને સફેદ ભાગને જુદા જુદા મૂકી દો. હવે પીળા ભાગમાં કઢી લીમડાંનો પાવડર, લાલ મરચાનો પાવડર અને દૂધ મિક્સ કરી સારી રીતે ફેટી લો. સફેદ ભાગને પણ ફેટો. જ્યા સુધી એ ફૂલી ન જાય. હવે પીળા ભાગને આમા નાખીને મીઠુ નાખી દો.

હવે તવો ગરમ કરો અને તેમા એક ચમચી તેલ નાખો. તેમા અડધુ મિશ્રણ નાખો અને તવા પર ફેલાવી દો. આમલેટ તૈયાર થાય કે તેને ટામેટા સોસ સાથે સર્વ કરો.

વધુ જુઓ..

50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે વરસાદ અને પવન ફૂંકાય તેવી શક્યતા, IMD એ નવું અપડેટ જાહેર કર્યું; તમારા રાજ્યની સ્થિતિ તપાસો

OYO હોટલના રૂમમાંથી દિલ્હી યુનિવર્સિટીની 19 વર્ષની છોકરી મૃત હાલતમાં મળી.. બોયફ્રેન્ડ ફરાર

204 રનની તોફાની બેટિંગમાં વૈભવનો મહારેકોર્ડ, પહેલીવાર કોઈ બેટ્સમેનએ ક્રિકેટ મેચમાં લગાવ્યા આટલા સિક્સર

સૂરતમાં સનસનીખેજ ઘટના, પરિવારના 6 લોકોને નહેરમાં ફેક્યા, 3 ડેડ બોડી કરી જપ્ત, 13 વર્ષના સગીરના બચવાથી ખુલ્યુ રહસ્ય

મહિલાએ પતિના મિત્ર સાથે સેક્સ કરવાનો કર્યો ઇનકાર તો મિત્રએ તેની 2 વર્ષની પુત્રી પર કર્યો રેપ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25, નવેમ્બર 2026

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Dev Diwali Wishes In Gujarati 2026: દેવ દિવાળીની શુભકામના, શુભેચ્છા સંદેશ, વોટ્સએપ સ્ટેટ્સ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24, નવેમ્બર 2026

દેવ દિવાળી પર દીવો પ્રગટાવવાનો શુભ સમય શું છે ? નોંધી લો દીપદાનનું યોગ્ય મુહૂર્ત અને મહત્વ

Show comments