suvichar
✕

મચ્છી રાઈસ

Updated: ગુરુવાર, 4 જૂન 2009 (17:59 IST)
N.D
સામગ્ર ી - 500 ગ્રામ માછલીના નાના-નાના ટુકડા કાપીને ધોઈ લો. 1 કપ મીઠાના પાણીમાં ઉકાળો. હવે આને પાણીમાંથી કાઢીને તેના હાંડકા કાઢી લો અને જુદા મૂકી રાખો. ચોખાને પલાળી મૂકો અને પાણી કાઢી લો. હળદર, જીરુ, લસણ અને ડુંગળીનુ પેસ્ટ બનાવી લો. નારિયળનુ 3 કપ દૂધ કાઢો.

બનાવવાની રી ત - કડાહીમાં તેલ ગરમ કરો બચેલ ડુંગળીને કાપેને તેમા ચોખાની સાથે ફ્રાય કરો. હવે તેમા નારિયળનુ દૂધ નાખો અને જરૂર હોય તો થોડુ પાણી પણ નાખી દો, જેમા ચોખા બફાય જાય.

ચોખા બફાયા પછી તેમા બનાવેલુ પેસ્ટ, કાપેલી હાડકાવાળી માછલી અને મીઠુ નાખી દો. સારી રીતે મિક્સ કરો અને ધીમા તાપે થવા દો અથવા ઓવનમાં બેક કરી લો. ચોખા સૂકાય કે ઉતારી લો. હવે આને બાફેલી માછલી સાથે સર્વ કરો.

વધુ જુઓ..

ચાંદીના ભાવ એક જ ઝટકામાં ₹13,500 વધ્યા, જ્યારે સોનાના ભાવ ₹3,100 વધ્યા. બુલિયન બજારના ભાવ તપાસો.

રિલાયન્સ ગ્રુપ દ્વારા વ્રજના વિકાસ માટે 18 કરોડની ભેટ, અનંત અંબાણીએ ગુરુની હાજરીમાં ગિરિરાજ પરિક્રમા કરી

ભારતીય બજારોમાં સુધારો, 2027 માં કામગીરી સ્થાનિક વૃદ્ધિ પર આધાર રાખશે: HSBC

અમદાવાદમાં GCCIની વાર્ષિક બેઠક યોજાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગપતિઓ સાથે કરી મુલાકાત

ઠંડી વચ્ચે ધુમ્મસ, IMD એ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ચેતવણી જારી કરી

વધુ જુઓ..

Aaj Nu Panchang-આજનુ પંચાગ -29 નવેમ્બર, 2026

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 નવેમ્બર, 2026

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

Show comments