Biodata Maker
✕

મટન-મરચા સાલન

Updated: બુધવાર, 25 માર્ચ 2009 (12:41 IST)
સામગ્ર ી - 1/2 કિલો મટન, એક મોટી ચમચી આદુ-લસણનુ પેસ્ટ, 1/2 કિલો ડુંગળી ઝીણી સમારેલી, 25 ગ્રામ આખા ઘાણા, 25 ગ્રામ જીરુ, 25 ગ્રામ સૂકુ કોપરુ, 25 ગ્રામ આમલી પલાળેલી, 7-8 લીલા મરચા બીજા કાઢીને ઉભા કાપેલા, 1/4 ચમચી હળદર, 1/4 ચમચી લાલ મરચાનો પાવડર, તળવા માટે તેલ અને મીઠુ સ્વાદ મુજબ.

બનાવવાની રી ત - આખા ઘાણા, જીરુ અને સુકુ નારિયળ સેકીને વાટી લો. મટનને મીઠુ અને આદુ-લસણના પેસ્ટ સાથે કુકરમાં ચાર-પાંચ સીટી વગાડી લો. જ્યારે તે નરમ પડી જાય ત્યાર ઉતારી લો.

લીલા મરચાને તેલમાં તળો અને કાઢીને એક બાજુ મૂકી દો. આ તેલમાં કાપેલી ડુંગળી સેકેલો મસાલો નાખો. બચેલુ આદુ-લસણનુ પેસ્ટ નાખો. હળદર-મરચું નાખીને પાંચ મિનિટ થવા દો.

મસાલામાં મટનની સાથે આમલીનુ પાણી નાખો. પાંચ મિનિટ ઉકળવા દો. સ્વાદમુજબ મીઠુ નાખીને તળેલા મરચા ભેળવો અને હલકા હાથે મિક્સ કરો. ભાત સાથે પીરસો.

વધુ જુઓ..

ચાંદીના ભાવ એક જ ઝટકામાં ₹13,500 વધ્યા, જ્યારે સોનાના ભાવ ₹3,100 વધ્યા. બુલિયન બજારના ભાવ તપાસો.

રિલાયન્સ ગ્રુપ દ્વારા વ્રજના વિકાસ માટે 18 કરોડની ભેટ, અનંત અંબાણીએ ગુરુની હાજરીમાં ગિરિરાજ પરિક્રમા કરી

ભારતીય બજારોમાં સુધારો, 2027 માં કામગીરી સ્થાનિક વૃદ્ધિ પર આધાર રાખશે: HSBC

અમદાવાદમાં GCCIની વાર્ષિક બેઠક યોજાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગપતિઓ સાથે કરી મુલાકાત

ઠંડી વચ્ચે ધુમ્મસ, IMD એ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ચેતવણી જારી કરી

વધુ જુઓ..

Aaj Nu Panchang-આજનુ પંચાગ -29 નવેમ્બર, 2026

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 નવેમ્બર, 2026

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

Show comments