Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

વિધાનસભાના સત્ર પહેલાં ભાજપ અને કોંગ્રેસના આટલા ધારાસભ્યો કોરોના પોઝિટીવ

Updated: સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (13:16 IST)
ગુજરાત વિધાનસભાના પાંચ  દિવસીય ચોમાસુ સત્રમાં ધારાસભ્યો માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કરાયો છે જેના પગલે રવિવારે મોડી સાંજે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોના વિધાનસભા સંકુલમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ભાજપ અને કોંગ્રેસના છ ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હોવાનું નિદાન થયું હતું. લોકસભા ની જેમ ગુજરાત વિધાનસભામાં પણ સત્ર દરમિયાન ધારાસભ્યો ના કોરોના  ટેસ્ટ કરવા નક્કી કરવામાં આવ્યું હતુ. વિધાનસભા સંકુલમાં ધારાસભ્યોના કોરોના કેસ કરવા માટે આરોગ્ય વિભાગની 6 મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી હતી.  ભાજપના આણંદના ધારાસભ્ય કનુ પટેલ પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ કોંગ્રેસના ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ વ્યારાના ધારાસભ્ય પુંજાભાઇ ગામી બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ અને ધારાસભ્ય વીરજી ઠુમ્મર કોરોના સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું હતું આ બધા ધારાસભ્યોને કવોરટાઇન થવા માટે સૂચના આપવામાં આવી હતી. જોકે ઘણા ધારાસભ્યોએ પોતાના જ મત વિસ્તારના અર્બન સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો મોડી સાંજ સુધી જાણવા મળ્યું કે 90 ધારાસભ્યોના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments