suvichar
✕

પાલનપુર ખાતે શહિદ થયેલા પાટીદારોના પરિવારને ન્યાય અપાવવાની લડતમાં હાર્દિક જોડાયો

Updated: બુધવાર, 13 જૂન 2018 (17:43 IST)
મંગળવારે થયેલા પાટીદારોના ધરણાના બીજા દિવસે હાર્દિક પટેલ જોડાયો હતો. ધરણા સ્થળે આવી પહોંચેલા હાર્દિક પટેલને જોઇ સમગ્ર વિસ્તાર જય સરદાર જય પાટીદારના નાદથી ગુંજી ઉઠ્યો હતો. બનાસકાઠા જિલ્લામાં અનામત આંદોલન વખતે શહીદ થયેલા શહીદોના પરિવારોને છેલ્લા ત્રણ વર્ષથી સરકાર ન્યાય આપવાની વાત કરી રહી છે, પરંતુ ન્યાય આપતી નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાટીદાર સમાજ પાલનપુર શહેરની જોરાવર પેલેસમાં આવેલી કલેક્ટર કચેરીની બહાર ધરણા યોજી ન્યાયની લડતને લઇ મંગળવારે મેદાને ઉતર્યા છે. જ્યારે તેમની માંગનો સ્વીકાર ન કરાતા પાટીદારો બીજા દિવસે બુધવારે પણ ધારણા યથાવત રાખ્યા હતા.પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા ગોળીબાર ને લઈ ગુજરાત સરકારે ત્રણ વખત દીધું કે અમે સીઆઇડીને તપાસ સોંપી છે તો કોઈ રિપોર્ટ આપ્યો શું કામ નથી. હાઇકોર્ટે પણ સ્વીકાર્યું કે પોલીસે ખોટી રીતે ગોળીબાર કર્યો છે. સીઆઇડીએ તમામ રિપોર્ટ એવા આપ્યા ઘરના ભૂવા ને ઘરના ડાકલા પ્રમાણે કે કોઈ કોઈ પોલીસ ફાયરિંગમાં કોઈનું મોત થયું નથી. આ વિધાનસભાની અંદર બોલેલા શબ્દો છે. મને એ ખબર નથી પડતી કે તપાસ થઈ છે કે નથી થઈ. તપાસ થઈ હોય તો આપ જાહેર કરો કે આટલી તપાસ થઈ નથી. થયું તો જાહેર કરો. પ્રશ્ન એ છે કે અમે આટલી એટલે રજૂઆત કરીએ છીએ તો પણ સરકાર શા માટે સાંભળતી નથી.
 
 

વધુ જુઓ..

Diwali snacks recipe- દિવાળીના ફરસાણ

સુરતી ઘારી રેસિપી: ઘરે બનાવો સુરતની પ્રખ્યાત પરંપરાગત મીઠાઈ

કરવા ચોથ પર પહેરો આ 8 શુભ રંગનાં કપડાં, સુંદર દેખાવની સાથે મળશે પરંપરાગત લુક

શુ તમે પણ પ્રાઈવેટ પાર્ટને સાબુથી કરો છો સાફ, તો થઈ જાવ સાવધાન થઈ શકે છે આ નુકશાન

દિવાળીમાં ગેસ સામે કલાકો સુધી ઊભા રહેવું નથી? ઓછા સમયમાં તૈયાર થઈ જાય એવી 7 સ્વાદિષ્ટ વાનગીઓ

વધુ જુઓ..

દિવાળીની સફાઈ જોક્સ

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કનૈયાની ભક્તિમાં થયા લીન, મુંબઈમા કૃષ્ણા દાસના લાઈવ કીર્તનમાં થયા સામેલ, ભજન પર ઝૂમ્યા

ઈશા અંબાનીને બર્થડે પર BFF ઓરી તરફથી મળી ખાસ સરપ્રાઈઝ, રીક્રીએટ કર્યુ શાહરૂખ-કાજોલનુ આઈકૉનિક ગીત, વીડિયો વાયરલ

અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંજને બોમ્બની ધમકી, 27 નવેમ્બર સુધી થશે હુમલો, મુંબઈના મેયરને મળ્યો મેલ

રણબીર કપૂરની રામાયણનો જબરદસ્ત ક્રેઝ, ટિકિટની કિમંત પહોચી 3000 ને પાર, એડવાંસ બુકિંગમાં 5 કરોડથી વધુ કમાણી

આગળનો લેખ
Show comments