Festival Posters
✕

કારીગરને પોલીસ સ્ટેશનમાં રીલ બનાવી ભારે પડી

Updated: ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2025 (14:44 IST)
surat news- સુરતમાં કલરકામ કરતા ભોલાને પોલીસ સ્ટેશનમાં આ હરકત કરવાની ભારે પડી. કારીગરએ પોલીસ સ્ટેશનમાંં જ્યારે પોલીસ સબ-ઈન્સ્પેક્ટર ગેરહાજર હતા ત્યારે તેમની  ખુરશી પર બેસીને ફોટો પાડી લીધા આટલુ જ નહી આ આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા

આ કામ માટે કારીગરની અટકાયત કરવામાં આવી રહી છે . જેમાં રીલ પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરાઈ છે.  જેમાં રાંદેર પોલીસે રીલ બનાવનાર ભોલા રાજભરની અટકાયત કરી છે.

આ ફોટા વાયરલ થતાં પોલીસની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી હતી, જેના કારણે પોલીસ આ મામલે કડક પગલાં લઈ લીધા હતા.

વધુ જુઓ..

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

છઠના તહેવાર પર બિહારની આ ખાસ રેસીપી બનાવો: કચવાની (ચોખાના લાડુ)

પૌષ્ટિક ફણગાવેલી મઠની ઉસળ બનાવવાની રીત

વધુ જુઓ..

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

આગળનો લેખ
Show comments