Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ગરૂણ પુરાણની માત્ર 1 વાર ધ્યાનમાં રાખી લેશો તો ધન વરસશે, સૌભાગ્ય ચમકશે

Published: મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (16:00 IST)
ગરૂણ પુરાણ વિશે બધા જાણતા હશે. આવું નહી છે કે ગરૂડ પુરાણમાં માત્ર ડરાવવા કે નરકની જ વાત છે. કોઈને ત્યાં મોત થઈ જાય છે ત્યારે ગરૂણ પુરાણ વંચાય છે પણ જો તમે એક વાર ગરૂણ પુરાણ વાંચી લેશો તો તમને ખૂબ લાભ થશે અને જીવન અને મોતથી સંકળાયેલી વાતની પણ તમને જાણકારી મળશે. 
 
ગરૂણ પુરાણમાં સ્વર્ગ, નરક, પાપ, પુણ્યના સિવાય પણ ઘણું બધું છે. તેમાં જ્ઞાન, વિજ્ઞાન, નીતિ-નિયમ અને ધર્મની વાત છે. ગરૂણ પુરાણમાં એક તરફ જ્યાં મોતનો રાજ છે જે બીજી તરફ જીવનનો રાજ પણ છુપાયેલું છે. 
 
ગરૂડ પુરાણની હજાર વાતમાંથી એક વાત આ પણ છે કે જો તમે અમીર ધનવાન કે સૌભાગ્યશાળી બનવા ઈચ્છો છો તો જરૂરી છે એકે તમે સાફ-સુથરા, સુંદર અને સુગંધિત કપડા પહેરવું. ગરૂડ પુરાણ મુજબ તે લોકોના સૌભાગ્ય નષ્ટ થઈ જાય છે જે ગંદા કપડા પહેરે છે. 
 
જે ઘરમાં એવા લોકો હોય છે જે ગંદા કપડા પહેરે છે તે ઘરમાં ક્યારે પણ લક્ષ્મી નહી આવે છે. જેના કારણે તેમના ઘરથી સૌભાગ્ય પણ ચાલી જાય છે અને દરિદ્રતાનો નિવાસ થઈ જાય છે. 
 
જોવાયું છે કે જે લોકો ધન અને બધી સુખ સુવિધાઓથી સંપન્ન છે, પણ સિવાય તે લોકો ગંદા કપડા પહેરે છે તેમનો ધન ધીમે-ધીમે નષ્ટ થઈ જાય છે. તેથી અમે સાફ અને સુગંધિત કપડા પહેરવા જોઈએ જેનાથી અમારા પર મહાલક્ષ્મીની કૃપા બની રહે. 

વધુ જુઓ..

સવારે પેટ સાફ ન થવાની છે સમસ્યા ? ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ પાસેથી જાણો સરળ ઉપાય

Names of maa Durga for Baby Girl- નવરાત્રિમાં જન્મેલા બાળક માટે સુંદર નામો અને તેના અર્થ

નવરાત્રી વિશે 10 વાક્ય

Navratri 9 Days Prasad - નવરાત્રિના નવ દિવસના ખાસ પ્રસાદ અને ફળ

Navratri 2026 માટે આ ખાસ, ટ્રેન્ડી, સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતા 'મખાના-પનીર અપ્પે' ચોક્કસ અજમાવી જુઓ.

વધુ જુઓ..

11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરૂ, કળશ સ્થાપનાના આ નિયમોનું રાખો ધ્યાન, જાણો મંત્રો સહિત સંપૂર્ણ વિધિ

સર્વ પિતૃ અમાવસ્યા પર પિતરોનાં ભોગમાં ભૂલથી પણ મિસ ન કરો આ વસ્તુઓ, પિતૃ દોષથી મળી શકે છે રાહત

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

Durga Chalisa Gujarati Lyrics - શ્રી દુર્ગા ચાલીસા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments