Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારે ઉઠતા જ ભૂલીને પણ ન જુઓ આ 6 પ્રકારની વસ્તુઓ નહી તો દિવસ બરબાદ

Updated: શુક્રવાર, 9 જુલાઈ 2021 (21:12 IST)
દિવસની શરૂઅતમાં જે સામગ્રી, જીવ કે વ્યક્તિ અમે જોઈ લે છે અમારો દિવસ તેના અનૂકૂળ થઈ જાય છે. તેથી દિવસની શરૂઆત હમેશા મંગળકારી વ્યક્તિ, સામગ્રી જીવ કે દ્રશ્યથી કરવુ જોઈએ. અમારા હાથથી અક્ષય ઉર્જા હોય છે તેથી પથારીથી ઉઠયા પછી સૌથી પહેલા હથેળીને જોવું જોઈએ અને શુભ અને સરળ મંત્ર બોલવા જોઈએ. આવો હવે જાણીએ કઈ તે વાત છે સવારે-સવારે ન કરવી જોઈએ કે ન જોવી જોઈએ. 
 
- કેટલાક લોકોને સવારે ઉઠતા જ તમારા ચેહરાને અરીસામાં જોવાની ટેવ હોય છે. આવુ કરવું શુભ ગણાય છે. 
-  સવારે ઉઠતા જ પડછાયું જોવાથી બચવું જોઈએ. પછી તે ભલે ન પોતાની  હોય કે બીજાની. પડછાયુ જોવાથી દુર્ભાગ્ય બન્યુ રહે છે. પડછાયા જોવાથી માણસમાં ડર, તનાવ અને ભ્રમ વધે છે. 
- સવારે-સવારે જો તમે કોઈ કૂતરા ઘરની બહાર ઝગડતા જોવાય છે તો તેને અશુભ ગણાય છે. 
- જાનવરોના ફોટા પણ નહી જોવા જોઈએ. કહેવાય છે કે તેનાથી દિવસભર વિવાદ અને ગૂંચાયેલો રહે છે. તેથી રૂમમાં જાનવરોના ફોટાન લગાડવું. 
- સવારે તેલ લાગેલ વાસણ જોવાથી તમારું આખુ દિવસ ખરાબ થઈ જાય છે તેથી શકય હોય તો રાત્રે આવી વસ્તુઓને દૂર રાખીને સૂવું. 
- સવારે દરેક પ્રકારની અશુભ ગણાતી સામગ્રીથી બચવું જોઈએ. છાપામાં પણ હળવા સમાચાર વાંચવા જોઈએ. સવારે મોબાઈલ જોવા અને સોશિયલ મીડિયા પર જવાથી બચવું. ન જાણે કઈ નકારાત્મતા તમને 
દિવસ ભર ગૂંચવણમાં રાખી શકે છે. 
- સવારે-સવારે આવી ફોટા જોવી જેમ કે તમારા મનમાં સકારાત્મક અસર નાખે. જેમ કે નારિયેળ, શંખ, મોર, હંસ કે ફૂલ વગેરે. 

વધુ જુઓ..

બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ કોરિયન ક્રીમ ચીઝ ગાર્લિક બ્રેડ Korean Cream Cheese Garlic Bread recipe

First Date Tips: પહેલી ડેટ પર ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીં તો વાત બગડી શકે છે

'શ્રાવણ થીમ' વડે તમારી કિટ્ટી પાર્ટીને સુપર હિટ બનાવો, આ 3 શ્રેષ્ઠ વિચારો અનુસરો

પાતરા બનાવવાની રીત

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -5 ઓગસ્ટ 2026

'શ્રાવણ થીમ' વડે તમારી કિટ્ટી પાર્ટીને સુપર હિટ બનાવો, આ 3 શ્રેષ્ઠ વિચારો અનુસરો

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

ઓગસ્ટ મહિનાના ગુજરાતી તહેવારો

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

આગળનો લેખ
Show comments