રવિવાર, 25 સપ્ટેમ્બર 2022
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified મંગળવાર, 6 એપ્રિલ 2021 (17:14 IST)

1 વાર જરૂર અજમાવો અને ચમકાવો તમારું ભાગ્ય, પીવો એવી ચાની પ્યાલી

વધારેપણું લોકો ઘરોમાં સવારની શરૂઆત ચાની પ્યાલીની સાથે હોય છે. ચા પીવાથી માણસ પોતાને તરોતાજા અનુભવ કરે છે.  
 
જ્યોતિષશાસ્ત્ર મુજબ એક કપ ચાથી ગ્રહને સારા બનાવીને ભાગ્ય સારું બનાવી શકાય છે. જાણો કયાં દિવસે કઈ ચા પીવી જોઈએ. 
 
1. રવિવારે ગોળની ચા પીવી જોઈએ. આ દિવસે ચામાં આદુંનો પ્રયોગ ન કરવું આવું કરવાથી સૂર્ય ગ્રહ મજબૂત હોય છે. 
 
2. સોમવારે શાકર નાખી ચા પીવું. તેનાથી ચંદ્રમાના શુભ પ્રભાવમાં વધારો હોય છે. 
 
3. મંગળવારના દિવસે લવિંગ અને ગોળની ચા પીવી. તેનાથી મંગળના અશુભ પ્રભાવ દૂર હોય છે. 
 
4. બુધવારે તુલસી વાળી ચા પીવી. આ દિવસે તુલસીની ચા પીવાથી બુધના પ્રભાવમાં વૃદ્ધિ હોય છે. 
 
5. ગુરૂવારના દિવસે મધ વાળી ચા પીવું. આ દિવસે ચામાં થોડું કેસર નાખી પીવું પણ શુભ હોય છે. 
 
6. શુક્રવારે ખાંડ વાળી ચા પીવી. આ દિવસે ચામાં ઈલાયચી નાખી શકો છો. તેનાથી શુક્ર ગ્રહ મજબૂત હોય છે. શુક્રવારે લીંબૂની ચા નહી પીવી જોઈએ. 
 
7. શનિવારના દિવસે ચામાં કાળી મરી અને લીંબૂ નાખી પીવું શુભ હોય છે. આ દિવસે વગર દૂધની કાળી ચા પણ પીવી શકો છો.