બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 2 એપ્રિલ 2021 (00:32 IST)

અજાણમાં પણ ન કરવું આ 2 મહિલાઓનો અપમાન, નહી તો બનશો પાપના ભાગી

કેટલાક એવા માણસ હોય છે જે તેમના જીવનમાં વધારે મેહનત પણ નહી કરે છે પણ તેને સરળતાથી સફળતા મળી જાય છે. ત્યાં જ બીજા કેટલાક એવા માણા હોય છે જે તેમના દરેક કામમાં પૂરે મેહનતથી કરતા છતાંય પણ સફળતાથી દૂર રહી જાય છે. 
 
હકીકતમાં તેમની અસફળતાનો કારણ તેમના દ્વારા કરેલ નાની-નાની ભૂલ હોય છે. આ ભૂલોના કારણે માણસને તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે અને ઘણી વાર પછતાવું પણ પડે છે. તેમાંથી સૌથી મોટી ભૂલ કોઈ પણ મહિલાનો અપમાન કરવું ગણાય છે. પણ 2 એવી મહિલાઓને વરદાન મળે છે. જેના મુજબ જો કોઈ માણસ તેના પર ખરાબ નજર રાખે છે તો તેમના જીવનમાં અસફળતા જ મળે છે અને એ માણસ હમેશા પરેશાનીઓથી ઘેરાયેલો રહે છે.
 
બીજી મહિલા
બીજી મહિલાના સંબંધમાં અમારા પુરાણોમાં કથા મળે છે. જેના મુજબ ક્યારે પણ બીજા મહિલા પર ખરાબ નજર નહી રાખવી જોઈએ.કથા મુજબ રાક્ષસ કંભાને શિવજીનો વરદાન મળ્યું હતું જેના કારણે ઈંદ્રને હરાવીન તેમનો સિંહાસન છીનવી લીધું. પરેશાન થઈને ઈંદ્ર દત્તાત્રેય પાસે પહોંચ્યા ત્યારે તેણે રાક્ષ કંભાને તેમની પાસે બોલાવ્યું  
જ્યારે રાક્ષસ કંભ ત્યાં પહોંચ્યું તો દેવી લક્ષ્મી ત્યાં વિરાજમાન હતી. કંભાએ દેવી લક્ષ્મી પર મોહિત થઈને  તેને કેંદ કરી લીધું. ત્યારબાદ વિષ્ણુજીએ ઈંદ્રને આદેશ આપ્યું કે રાક્ષસને મારીને દેવી લક્ષ્મે પાસે પરત લાવો. ત્યારે રાક્ષસ કંભાને શિવજીના વરદાનની વાત કહી. આ વખતે ભગવાન વિષ્ણુએ કીધું કે જે પણ બીજી મહિલાનો અપમાન કરે છે તેમના બધા પુણ્ય કામ નષ્ટ થઈ જાય છે. બીજી સ્ત્રી પર ખરાબ નજર રાખતા પાપના ભાગી હોય છે. 
 
વિધવા મહિલા 
જેમ બીજા મહિલા પર ખરાબ નજર નાખનાર માણસ પાપનો ભાગી હોય છે તે જ રીતે વિધા મહિલા પર ખરાબ નજર રાખનાર માણસ પણ પાપનો ભાગી બને છે. એવી માનસને દરેક જગ્યા અસફળતાનો સામનો કરવું પડે છે. તેને ભૂલીને પણ કોઈ વિધવા મહિલા પર ખરાબ નજર નહી નાખવી જોઈએ.