Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

8 એવી વાતો, જે આજે પણ અચૂક છે ભવિષ્ય જાણવામાં

Updated: રવિવાર, 3 ડિસેમ્બર 2017 (11:12 IST)
ભારતીય સંસ્કૃતિમાં ભવિષ્યવાણીનો જ્ઞાનનો વિશાળ ભંડાર છે. ટેકનીકલ રૂપથી તેનું કોઈ લિખિત ઈતિહાસ નહી છે પણ પેઢી- દર પેઢી આ જ્ઞાન હસ્તારંરિત થઈ રહ્યું છે અને માનવું પડશે કે તેના માધ્યમથી કરેલ ભવિષ્યવાની અચૂક સિદ્ધ હોય છે. 
* સવારે ચારપાઈથી ઉઠીને થોડું પાણી પીવો અને તમારા બન્ને હાથને જુઓ તો એ માણસ ક્યારે રોગી નહી હોય. 
 
* ચૈત્રાઅં ગુડ, વૈશાખમાં તેલ, જયેષ્ઠમાં રાસ્તા ચાલવું, આષાઢમાં બિલ્વ, શ્રાવણમાં સાગ, ભાદરવામાં દહીં, આસોમાં 
 
દૂધ, કાર્તિકમાં છાશ , અગહનમાં જીરું, પૌષમાં ધાણા, માઘમાં શાકર, ફાગણમાં ચણા ચાવવું ખૂબ જ હાનિકારક છે. 
 
* જો માઘનાં વાદળનો રંગ લાલ હોય તો જરૂર જ ઓલા પડે છે. 
 
* કીડી દાણા એકત્ર  કરે અને જો તીતર ચગી જાય તો આ અપશકુન છે. 
 
* જે ઝાડ પર બગુલા બેસે તે ઝાડનો નાશ થઈ જાય છે. 
 
* જો ગિરગિટ નીચેની તરફ મોઢું કરીને ઉલ્ટો ઝાડ પર ચઢે તો વર્ષાથી પૃથ્વી ડૂબી જશે. 
 
* હોળી, લોહડી અને દિવાળી જે વર્ષ ક્રમશ શનિ, રવિ, મંગળવારમાં હોય તો દેશમાં ભારે રોગ લાગે છે. 
 
* 7 દાંતનો બળદ તેમના સ્વામીને ખાઈ જાય છે અને 9 દાંતનો બળદ સ્વામી અને તેમના પરિવારને ખાઈ જાય છે. તેનું તાત્પર્ય આ છે કે એ પરિવાર માટે હાનિકારક હોય છે. 
 

વધુ જુઓ..

વધુ ગળ્યુ ખાવાથી લિવર પર શુ અસર પડે છે, શુ ખાંડ ખાવાથી લિવરમાં સોજો આવે છે, ડોક્ટર પાસેથી જાણો

શ્રાદ્ધ માટે સાત્વિક કોળાનું શાક

14 દિવસ સુધી રાજગરો ખાવાથી શું થાય છે ? જાણો વિશેષજ્ઞ મુજબ તેના ફાયદા અને તેનું સેવન કરવાની સાચી રીત

સવારના નાસ્તા માટે વેજીટેબલ પોહા સૌથી બેસ્ટ નાશ્તો

ફૂડ પોઈઝનિંગને કારણે થતા પેટના દુખાવામાંથી તમે કેવી રીતે રાહત મેળવી શકો? ડોક્ટર પાસેથી જાણો સરળ ઉપાય

વધુ જુઓ..

પિતૃ અમાવસ્યા પર કરો આ 5 કામ, પૂર્વજોના આશીર્વાદથી સુધરી જશે જીવન, પિતૃ દોષ પણ થશે દૂર

Shardiya Navratri 2026: 10 કે 11 ઓક્ટોબર, ક્યારથી શરૂ થશે શારદીય નવરાત્રિ ? જાણો ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓક્ટોબર 2026

નવરાત્રી એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ

ઇન્દિરા એકાદશી પર કરો આ અચૂક ઉપાય, પૂર્વજો અને નારાયણના આશીર્વાદથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments