Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 વાર જરૂર અજમાવો અને ચમકાવો તમારું ભાગ્ય, પીવો આ ચાની પ્યાલી

Updated: બુધવાર, 12 એપ્રિલ 2017 (15:42 IST)
વધારેપણું લોકો ઘરોમાં સવારની શરૂઆત ચાની પ્યાલીની સાથે હોય છે. ચા પીવાથી માણસ પોતાને તરોતાજા અનુભવ કરે છે.  જ્યોતિષશાસ્ત્ર મુજબ એક કપ ચાથી ગ્રહને સારા બનાવીને ભાગ્ય સારું બનાવી શકાય છે. જાણો કયાં દિવસે કઈ ચા પીવી જોઈએ. 
1. રવિવારે ગોળની ચા પીવી જોઈએ. આ દિવસે ચામાં આદુંનો પ્રયોગ ન કરવું આવું કરવાથી સૂર્ય ગ્રહ મજબૂત હોય છે. 
 
2. સોમવારે શાકર નાખી ચા પીવું. તેનાથી ચંદ્રમાના શુભ પ્રભાવમાં વધારો હોય છે. 
 
3. મંગળવારના દિવસે લવિંગ અને ગોળની ચા પીવી. તેનાથી મંગળના અશુભ પ્રભાવ દૂર હોય છે. 
 
4. બુધવારે તુલસી વાળી ચા પીવી. આ દિવસે તુલસીની ચા પીવાથી બુધના પ્રભાવમાં વૃદ્ધિ હોય છે. 
 
5. ગુરૂવારના દિવસે મધ વાળી ચા પીવું. આ દિવસે ચામાં થોડું કેસર નાખી પીવું પણ શુભ હોય છે. 
 
6. શુક્રવારે ખાંડ વાળી ચા પીવી. આ દિવસે ચામાં ઈલાયચી નાખી શકો છો. તેનાથી શુક્ર ગ્રહ મજબૂત હોય છે. શુક્રવારે લીંબૂની ચા નહી પીવી જોઈએ. 
 
7. શનિવારના દિવસે ચામાં કાળી મરી અને લીંબૂ નાખી પીવું શુભ હોય છે. આ દિવસે વગર દૂધની કાળી ચા પણ પીવી શકો છો. 

વધુ જુઓ..

Friendship Day 2026: જાણો ક્યારે અને કેવી રીતે થઈ હતી ફ્રેંડશિપ ડે ની શરૂઆત ? કેવી રીતે મનાવવો જોઈએ ફ્રેંડશિપ ડે

Happy Friendship Day 2026: દોસ્તી પણ શુ ગજબની વસ્તુ હોય છે.. આ 10 ખાસ મેસેજથી પોતાના મિત્રોને કરો ફ્રેંડશિપ ડે વિશે

ફક્ત ગેસ-એસિડીટી જ નહિ પણ આ હેલ્થ પ્રોબ્લેમ્સમાં પણ લાભકારી છે અજમો, જાણી લો ફાયદા

શું કોઈને ગાળો આપવાથી તમને જેલ થઈ શકે છે? કાયદો શું કહે છે તે જાણો.

શ્રાવણ સ્પેશિયલ: ઉપવાસમાં બનાવો સ્વાદિષ્ટ મખાણાની ખીર, દરેકને આવશે ખૂબ જ પસંદ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 ઓગસ્ટ, 2026

ગૌમૂત્રનું ધાર્મિક મહત્વ : ગૌમૂત્રમાં છે ગંગાનો વાસ, પૂજામાં પવિત્રતા અને શુદ્ધિકરણ માટે ઉપયોગી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 1 ઓગસ્ટ , 20226

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments