Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

સર્વપિતૃ અમાવસ્યા 2026 - પિતૃ દોષ દૂર કરવાની સૌથી ઉત્તમ તક, હાથમાંથી જવા ન દેશો.. જરૂર કરો આ 5 દાન

Updated: શનિવાર, 3 ઑક્ટોબર 2026 (17:03 IST)
pitru dosh
. પિતૃ પક્ષ 26 સપ્ટેમ્બરથી શરૂ થયો હતો. હિન્દુ ધર્મમાં આ સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે સમાપ્ત થાય છે. આ વર્ષે, 15 દિવસનો સમયગાળો 10 ઓક્ટોબર, 2026 ના રોજ અમાવાસ્યાના દિવસે સમાપ્ત થશે. માન્યતા અનુસાર, આ દિવસે, આપણે એવા બધા પૂર્વજો માટે શ્રાદ્ધ કરી શકીએ છીએ જેમની મૃત્યુની ચોક્કસ તારીખ આપણને યાદ નથી અથવા કોઈ કારણસર ચૂકી ગયા છે.
ALSO READ: કોઈ પટેલ, બનિયા કે બ્રાહ્મણ માથા પર મેલુ ઉપાડશે તો 50 હજાર આપીશ.. ગુજરાતમાં શંકર સિંહ વાઘેલાએ અનામત પર ફોડ્યો બોમ્બ
 
વડીલો કહે છે કે સર્વ પિતૃ અમાવસ્યા પર સાચા હૃદયથી કરવામાં આવેલું દાન સીધા પૂર્વજો સુધી પહોંચે છે. આ ફક્ત તેમના આત્માને સંતોષતું નથી પણ પરિવાર પર છવાયેલા પિતૃ દોષને પણ દૂર કરે છે. જો તમે પણ તમારા પૂર્વજોને ખુશ કરવા માંગતા હો, તો આ અમાવસ્યા પર કેટલીક વસ્તુઓનું દાન કરો. ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ તમને પૂર્વજોના શાપથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.
 

આ વસ્તુઓનુ કરો દાન 

 
અન્ન અને કાળા તલનુ દાન - શાસ્ત્રોમાં કોઈ ગરીબ કે બ્રાહ્મણને ભોજન કરાવવુ કે કાચુ અનાજ (લોટ, દાળ, ચોખા) આપવુ સૌથી મોટુ પુણ્ય માનવામાં આવે છે.  આ ઉપરાંત પિતૃ કર્મમાં કાળા તલનો ઉપયોગ ખૂબ પવિત્ર માનવામાં આવે છે.  તેથી આ દિવસે કાળા તલનુ દાન જરૂર કરો  
 
કપડા અને જરૂરી સામાન - પોતાની ક્ષમતા મુજબ કોઈ ગરીબને ધોતી-કૂર્તા, સાડી કે કોઈપણ પહેરવા લાયક નવા કપડા દાન આપો. તમે ઘરનો ઉપયોગની વસ્તુઓ જેવા વાસણ, મીઠુ કે તેલ પણ આપી શકે છે. 
 
ઘી ગોળ અને ફળ - પિતરોને ખુશ કરવા માટે શુદ્ધ દેશી ઘી, ગોળ અને તાજા મોસમી ફળ ( જેવા કે જામફળ, સફરજન, કેળા) નુ દાન કરવુ ખૂબ સાત્વિક અને ફળદાયી ઉપાય માનવામાં આવે છે. 
 
ચાંદીનુ દાન - માન્યતાઓ મુજબ ચાંદીને પિતરોની ઘાતુ કહેવામાં આવે છે. જો તમે આર્થિક રૂપથી સક્ષમ છો તો ચાંદીની કોઈપણ વસ્તુ કે સિક્કો દાન કરી શકો છો.  આ ખૂબ જ વધુ ફળદાયી માનવામાં આવે છે પણ જો તમારી ક્ષમતા છે ત્યારે આ દાન કરવ યોગ્ય રહેશે.  

ALSO READ: Pitru Dosh Mukti Upay: શનિવારે કરો પીપળ સાથે જોડાયેલા 4 ઉપાય, પિતૃ દોષથી મળશે મુક્તિ અને જાગી જશે ભાગ્ય
 
ગૌ માતા અને બેજુબાનોની સેવા - શ્રાદ્ધ ત્યા સુધી પુરૂ નથી માનવામાં આવતુ જ્યા સુધી તમે બેજુબાન માટે ભોજનનો ભાગ ન કાઢો. ગાયને લીલુ ગ હાસ ખવડાવવુ અને કૂતરા-કાગડાને ભોજન આપવુ તમારા શ્રાદ્ધને સફળ બનાવે છે. 
 

વધુ જુઓ..

ફૂડ પોઈઝનિંગને કારણે થતા પેટના દુખાવામાંથી તમે કેવી રીતે રાહત મેળવી શકો? ડોક્ટર પાસેથી જાણો સરળ ઉપાય

શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, ડોકટરે બતાવ્યું આના પાછળનું અસલી કારણ

અન્ના જેવી સ્વાદિષ્ટ સાંભર બનાવવાની રીત, ઘરે જ બનાવો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં સરળ રેસિપી

Gandhi Jayanti 2026 Slogan: ‘જે પોતાના વિરોધીઓ પાસે દયા માંગે છે... ', ગાંધીજીના 10 નારા, જે જોશથી ભરી દે છે

Inspiring Stories from Gandhi's life- આ પ્રસંગથી જાણો કેવી રીતે ગાંધીજી સમજાવ્યુ શું છે .સ્વચ્છતાનું મહત્વ

વધુ જુઓ..

માતૃ નવમી ક્યારે છે, 4 કે 5 ઓક્ટોબર? આ દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણો પિતૃ પક્ષમાં આ તિથિનું મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 ઓક્ટોબર 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 1 ઓક્ટોબર 2026

પિતૃ પક્ષામાં આ વસ્તુઓનું જરૂર કરો દાન, પ્રસન્ન થઈને પૂર્વજ આપશે સુખ સમૃદ્ધિનો આશિર્વાદ

Pitru Paksha 2026- અહીં ગયાજી પહેલાં પિંડદાન કરવામાં આવે છે. ભગવાન રામે પહેલું તર્પણ કેમ કર્યું તે અહીં જાણો.

આગળનો લેખ
Show comments