Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shivling In House: ઘરમાં શિવલિંગ હોય તો જરૂર જાણી લો આ વાત નહી તો જીવન ભર ઉઠાવવુ પડશે નુકશાન

Updated: સોમવાર, 10 ફેબ્રુઆરી 2025 (13:10 IST)
Rules for keeping Shivling at home: વધારેપણુ ઘરમાં પૂજા ઘર હોય છે અહીં લોકો દેવી- દેવતાઓની પૂજા કરે છે. તેનાથી સકારાત્મકતા આવે છે સાથે જ દરેક દેવી દેવતાની પૂજા પાઠના જુદા-જુદા નિયમ હોય છે. આ નિયમોનો પાલન કરવુ જરૂરી હોય છે. નહી તો જીવનમાં ઘણી બધી પરેશાનીઓ આવી જાય છે. આ રીતે ઘરમાં શિવલિંગ રાખવા અને તેમની પૂજા કરવાના પણ નિયમ હોય છે. આ નિયમોના વિશે જાણી લો અને તેમનો પાલન કરવું. નહી તો ભોલેનાથનો ગુસ્સાનો સામનો કરવુ પડી શકે છે. 
 
જે જગ્યા પર શિવલિંગ રાખેલુ હોય તે જગ્યાને હમેશા સાફ રાખવી જરૂરી છે ક્યારે પણ પૂજા સ્થાનની આસપાસ ગંદગી ન રહેવા દો. 
 
ઘરમા રાખતા શિવલિંગનો આકાર ક્યારે પણ હાથના અંગૂઠાથી મોટુ નહી હોવુ જોઈએ. ઘર માટે અંગૂઠા જેટલુ મોટુ શિવલિંગ જ પૂરતો છે. 
 
ઘરમાં રાખેલા શિવલિંગ પર ક્યારે પણ હળદર કે સિંદૂર ન ચઢાવવુ. શિવજીને હમેશા ચંદન જ ચઢાવવુ જોઈએ. હકીકતમાં સિદૂર સુહાગનો પ્રતીક હોય છે અને શિવજીને વિનાશના દેવતા તેથી તેણે સિંદૂર ચઢાવવુ જીવનમાં સંકટને આમંત્રણ આપે છે. 
 
શિવલિંગ સોના, ચાંદી, સ્ફટિક કે પીતલનો હોનો જોઈએ. કાંચ વગેરેનો શિવલિંગ કયારે પણ સ્થાપિત ન કરવું. 
 
શિવલિંગની પૂજા દરમિયાન ક્યારે પણ તુલનીના પાન અર્પિત ન કરવુ. શિવજીને બેલ, ધતૂરો વગેરે જ અર્પિત કરાય છે. ચંપાના ફૂલ પણ ન ચઢાવવું. 

Edited By Monica Sahu 
 

વધુ જુઓ..

રક્ષાબંધન માટે ઘરે બનાવો ક્રીમી કેસર પિસ્તા મિલ્ક કેક, સ્વાદ એવો કે સૌ વખાણ કરશે

રક્ષાબંધન માટે ખાસ ડિનર પ્લાન : ઘરે બનાવો શાહી અને સ્વાદિષ્ટ થાળી

સવારે ખાલી પેટ ગોળ અને સેકેલા ચણા ખાવાથી આરોગ્યને મળશે જોરદાર ફાયદા

ગુજરાતી રેસીપી- મૂંગદાળના દહીંવડા

Spring Roll- પરફેક્ટ માર્કેટ-સ્ટાઈલ સ્પ્રિંગ રોલ માટે ટિપ્સ

વધુ જુઓ..

Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

રક્ષાબંધન 2026 AI ફોટો પ્રોમ્પ્ટ: Geminiથી ભાઈ-બહેનની રિયલિસ્ટિક તસવીર બનાવવાની સરળ રીત

રક્ષાબંધન શુભ મુહૂર્ત 2026: જો તમને સવારે સમય ન મળે, તો શું તમે બપોરે કે સાંજે રાખડી બાંધી શકો છો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments