Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિયો ઓલિમ્પિક - દીપિકા કુમારી મહિલા એકલ હરીફાઈમાં પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં

Updated: ગુરુવાર, 11 ઑગસ્ટ 2016 (11:52 IST)
ભારતીય તીરંદાજ દીપિકા કુમારી મહિલા એકલ મુકાબલામાં પ્રી-ક્વાર્ટરમાં પહોંચીએ ગઈ છે.  દીપિકાની હરીફાઈ પહેલા રાઉન્ડમાં જોર્જિયાની ક્રિસ્ટીન એસબુઆ સાથે થઈ, જેમા ખૂબ ટક્કરદાયક મુકાબલામાં દીપિકા આગળ નીકળી ગઈ. આગલા રાઉંડમાં દીપિકાનો સામનો ઈટલીની ગુએન્ડલીના સાર્ટોરી સાથે થયો. 
 
શરૂઆતમાં દીપિકા 24-27થી પાછળ થઈ ગઈ હતી. પણ પછી આગળના સેટમાં દબાણ વધતા દીપિકા કુમારીએ સાર્તોરીને 6-2થી માત આપીને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન પાક્કુ કરી લીધુ છે.  આ પહેલા ભારતીય મહિલા તીરંદાજીમાં દીપિકા કુમારી, બોમ્બાલ્યા દેવી અને લક્ષ્મી રાની માંઝીની ટીમ ક્વાલિફાઈ નહોતી કરી શકી. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

આકાંક્ષા ચમોલાએ લૉક અપ 2 માં બધી હદ કરી પાર, બોલી - ગૌરવ કરતા સારુ થાત કે મારો ડોગી આવી જતો

ગુજરાતી જોક્સ - પત્નીની પરમિશન

ગુજરાતી જોક્સ- મેમસાહેબ

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ -કોઈ ના ઘરે મહેમાન

આગળનો લેખ
Show comments