Webdunia - Bharat's app for daily news and videos

Install App

મગની દાળનો શીરો

Updated: શનિવાર, 2 જાન્યુઆરી 2016 (16:53 IST)
 
બનાવવાની રીત - સૌ પહેલા તમે એક વાસણમાં મગ દાળને લઈને ધોઈ લો. હવે તેને 3-4 કલાક માટે પાણીમાં પલાળી મુકો. હવે દાલને બીજીવાર ધોઈને પાણી નિતારી લો. હવે આ દાળને પાણી નાખ્યા વગર જ કકરી દળી લો. એક કઢાઈમાં ઘી નાખીને તેને ગરમ કરો અને પછી તેમા દાળ નાખો. જ્યારે દાળ ઘી છોડી દે અને સારી તૈયાર થઈ જાય તો તેમા માવો નાખીને ધીમા તાપ પર પાંચ મિનિટ થવા દો.  હવે ગેસ બંધ કરી દો.  હવે એક બીજી કઢાઈમાં પાણી નાખીને તેમા ખાંડ મિક્સ કરો અને ત્રણ મિનિટ ઉકાળો. જ્યારે ચાસણી તૈયાર થાઅય ત્યારે તેમા દાળ અને માવાનુ મિશ્રણ નાખો. ઈલાયચી પાવડર નાખીને 5-7 મિનિટ થવા દો. કાપેલા કાજૂ અને બદામ પણ મિક્સ કરો. મગની દાળનો શીરો તૈયાર છે. શિયાળામાં ગરમા ગરમ શીરો પીરસો. 

વધુ જુઓ..

રાજસ્થાન નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026, રાજસ્થાન નગરપાલિકા ચૂંટણીનુ પરિણામ સ્પષ્ટ, આ પાર્ટીએ બાજી મારી

સોમવારે ગુજરાત, મહારાષ્ટ્રથી ઝારખંડ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં અનેક રાજ્યોમાં 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

છિંદવાડા - કુકડી ખાપા વોટરફોલમાં ફસાયા 4 યુવક, SDRF એ 150 ફીટ ઊંડાઈમાંથી કર્યુ રેસ્ક્યુ - Video

જયપુરના મોતી ડુંગરી ગણેશ મંદિરમાં આસ્થાનો સેલાબ, 3 કલાકમાં વહેંચાઈ 3500 કિલો મહેંદી

પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવવાના આરોપીનું મોત, પોલીસ વાહનમાંથી કૂદી પડ્યાનો દાવો

વધુ જુઓ..

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

માતા પાર્વતીની આરતી

Aaj Nu Panchang- 14 સપ્ટેમ્બર, 2026

Happy Ganesh Chaturthi Quotes & Wishes in Gujarati 2026: ગણેશ ચતુર્થીની શુભેચ્છા

Show comments