Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેબદુનિયા રેસીપી - સોન પાપડી

સોમવાર, 20 ઑગસ્ટ 2018 (15:47 IST)
સામગ્રી - બેસન 1 1/2 કપ, મૈદો 1 1/2 કપ, દૂધ 2 કપ, ખાન/ડ 2 1/2 કપ, ઈલાયચી પાવડર - 1 ચમચી. પાણી દોઢ કપ, પોલીથીન શીટ દોઢ કપ. ઘી - 250 ગ્રામ. 
 
બનાવવાની રીત - એક વાડકીમાં બેસન અને મેદાને ચાળી લો. ફ્રાઈંગ પેનમાં ઘી ગરમ કરો. જ્યારે ઘી ગરમ થઈ જાય ત્યારે તેમા બેસન અને મેંદો નાખીને રોસ્ટ કરો. ત્યા સુધી રોસ્ટ કરો જ્યા સુધી કે લોટ થોડો સોનેરી ન થઈ જાય. તેને સતત હલાવતા રહો, જેનાથી એ ચોંટે નહી. 
ત્યારબાદ એક કઢાઈમાં પાણી ઉકાળો. તેમા ખાંડ અને દૂધ નાખીને ચાસણી બનાવો અને ગેસને ધીમા તાપ પર રહેવા દો. જ્યારે ચાસણી ઘટ્ટ થઈ જાય ત્યાર આંચ બંધ કરી તેને ઠંડી થવા દો. 
 
સેકેલા લોટને એક ચોખ્ખા પ્લેટમાં કાઢીને ફેલાવી દો. જેથી તે ઠંડો થઈ જાય. હવે એક થાળી લઈને તેને ઘી લગાવી દો. જ્યારે લોટ ઠંડો થઈ જાય ત્યારે તેને ધીરે ધીરે ચાસણીમાં નાખીને હલાવો. જ્યારે એ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેને ઘી લગાવેલ થાળીમાં નાખો. મીઠાઈ લગભગ એક ઈંચની ઊંચાઈની હોવી જોઈએ. હવે સોન પાપડીને કાપીને પોલીથીનમાં લપેટીને સર્વ કરો.

વધુ જુઓ..

કોણ છે મિતેશ પટેલ ? ગુજરાત BJP ના સાંસદ જેમણે કોંગ્રેસના જીતવા પર આપી ગ્રાંટ રોકવાની ધમકી, જાણો શુ છે આખો મામલો

ઝઘડિયા કેમિકલ પ્લાન્ટમાં મોટો વિસ્ફોટ થતા અફરાતફરી, ફાયર બ્રિગેડનો કાફલો આગ બુઝાવવા મેદાને.

કેદારનાથમાં ગુજરાતના યાત્રાળુનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ; પરિવારે 5 કલાકના વિલંબ પછી હેલી-ટ્રાન્સપોર્ટ માટે રૂ. 65,000 ચૂકવ્યા

બે દિવસમાં સેન્સેક્સ 1,600 પોઈન્ટ ઘટ્યો, રોકાણકારોએ કરોડો ગુમાવ્યા! જાણો શા માટે

વધુ જુઓ..

ગંગા સપ્તમીની દંતકથા

Ganga Mata Aarti- ગંગા મૈયા ની આરતી

Ganga Saptami Upay: ગંગા સપ્તમીનાં દિવસે કરો આ સહેલો ઉપાય, ચમકી જશે કિસ્મત, અને ઘરે આવશે સુખ અને સમૃદ્ધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 એપ્રિલ

Ganga Saptami 2026 ગંગા સપ્તમી ધન પ્રાપ્તિ અને રોજગારમાં પ્રોગ્રેસ માટે કરો આ વિશેષ ઉપાય

આગળનો લેખ
Show comments