Webdunia - Bharat's app for daily news and videos

Install App

તરબૂચનુ શરબત

સામગ્રી - 4 ગ્લાસ તાજુ લાલ સમારેલુ તરબૂચ. 1 ગ્લાસ ખાંડ, 3 ગ્લાસ દૂધ, 150 ગ્રામ માવો, કાજૂ, કિશમિશ, બદામ અને અડધી નાની ચમચી ઈલાયચી પાવડર.

બનાવવાની રીત - તરબૂચના બીજને અલગ કરીને ખાંડ ભેળવો અને મિક્સરમાં ચલાવી લો. ગરમ દૂધમાં કાજૂ કિશમિશ અને બદામ ભેળવીને પલાળી દો.

ત્રણ ચાર કલાક પલાળ્યા પછી આને પણ મિક્સરમાં ફેરવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને તરબૂચના રસ સાથે મિક્સ કરો. વાટેલો બરફ નાખી ઠંડુ ઠંડુ પીરસો.

વધુ જુઓ..

અમદાવાદ પ્લેન ક્રેશ વળતર - ઓફર પર ભડકી વિજય રૂપાણીની પુત્રી, ટાટા સંસનાં ચેયરમેનને સંભળાવી બે ટૂંક

શું તમે ધોરણ 9 પાસ છો? અમદાવાદ ટ્રાફિક પોલીસમાં જોડાવાનો સોનેરી મોકો, મહિલા-પુરુષ બંને કરી શકશે અરજી

અમદાવાદ ફ્લાઇટ ક્રેશની વરસી: ટાટાની નોકરી છૂટી, હેલ્પલાઇન બંધ; PMO પાસે ન્યાય માંગતા પરિવારો

ODI World Cup 2027: ક્યારથી ક્યા સુધી રમાશે આઈસીસી વિશ્વકપ, તારીખોનો થઈ ગયો ખુલાસો

આકાશીય વીજળી પડતા પિતા-પુત્ર સહિત 5નાં મોત, 6 ગંભીર; વિસ્તારમાં શોક

વધુ જુઓ..

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Ekadashi Vishnu Chalisa Niyam: અધિક માસની એકાદશી પર વિષ્ણુ ચાલીસાનો પાઠ કરતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો નારાયણનાં આશિર્વાદ નહિ મળે

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments