Daily Horoscope
✕

ઘઉંના ફાડાની રબડી

Updated: મંગળવાર, 12 મે 2009 (12:17 IST)
સામગ્ર ી - ઘઉંના ફાડા 100 ગ્રામ, દૂધ અઢી લીટર, પિસ્તાની કતરન 50 ગ્રામ, બદામ કતરન 50 ગ્રામ, કાજુના ટુકડા 50 ગ્રામ, ઈલાયચી પાવડર 5 ગ્રામ, કેસર અડધો ગ્રામ, ખાંડ 200 ગ્રામ.

બનાવવાની રી ત - 1 લીટર દૂધમાં 50 ગ્રામ ખાંડ નાખીને રબડી(કેશરવાળી) બનાવીને તૈયાર મૂકો.

ફાડાની રીત - ઘઉંના ફાડા 3 વાડકી પાણીમાં નાખી પ્રેશર કુકરમાં થવા દો. 3 થી 4 સીટી વાગે કે ઉતારી લો.

બાફેલા ફાડાને કઢાઈમાં નાખી, તેમા દોઢ લીટર દૂધ અને 150 ગ્રામ ખાંડ નાખી 20 મિનિટ ઉકાળો. બદામ, પિસ્તા, કાજૂ, કેશર નાખીને ઘટ્ટ થતા સુધી ઉકાળો. ઠંડુ થતા સુધી તેમા રબડી અને ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરો. ફાડાની રબડી તૈયાર છે.

વધુ જુઓ..

ચાંદીના ભાવ એક જ ઝટકામાં ₹13,500 વધ્યા, જ્યારે સોનાના ભાવ ₹3,100 વધ્યા. બુલિયન બજારના ભાવ તપાસો.

રિલાયન્સ ગ્રુપ દ્વારા વ્રજના વિકાસ માટે 18 કરોડની ભેટ, અનંત અંબાણીએ ગુરુની હાજરીમાં ગિરિરાજ પરિક્રમા કરી

ભારતીય બજારોમાં સુધારો, 2027 માં કામગીરી સ્થાનિક વૃદ્ધિ પર આધાર રાખશે: HSBC

અમદાવાદમાં GCCIની વાર્ષિક બેઠક યોજાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગપતિઓ સાથે કરી મુલાકાત

ઠંડી વચ્ચે ધુમ્મસ, IMD એ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ચેતવણી જારી કરી

વધુ જુઓ..

Aaj Nu Panchang-આજનુ પંચાગ -29 નવેમ્બર, 2026

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 નવેમ્બર, 2026

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

Show comments