suvichar
✕

તલ ખજૂરના લાડું

Updated: મંગળવાર, 20 જાન્યુઆરી 2009 (13:04 IST)
સામગ્ર ી - 500 ગ્રામ તલ, 500 ગ્રામ ખજૂર, અડધો લીટર દૂધ, 500 ગ્રામ માવો, કાજૂ, બદામ, કિશમિશ અને નારિયળનુ છીણ દરેક વસ્તુ 50 ગ્રામ. એક કપ ક્રીમ, અને થોડુ ઘી.

બનાવવાની રી ત - ખજૂરના બી કાઢીને અને દૂધ નાખીને કુકરમાં બે સીટી વાગવા દો. માવાને થોડો સેકી લો. બાફેલી ખજૂરને ધીમા ગેસ પર કડાહીમાં સેકો. જ્યારે તે ઘટ્ટ થઈ જાય ત્યારે થોડી સેકીને એકવાર મિક્સરમાં થોડી ફેરવી લો. હવે ખજૂર, માવો, તલ અને કાપેલા માવાને સારી રીતે મિક્સ કરો અને એક સાઈઝના લાડુ બનાવી લો. આ લાડુને નારિયળના છીણમાં રગદોળી લો. સર્વ કરતી વખતે ક્રીમ લગાવવી હોય તો લગાવીને તેના પર એક બિંદી કેસરની લગાવી સર્વ કરો.

વધુ જુઓ..

દાહોદમાં 'ભૂપેન્દ્ર દાદા'નો દમદાર અવતાર: કડકડાટ હિન્દી બોલીને વિરોધીઓના નેરેટિવને કર્યો ધ્વસ્ત!

શેરબજારમાં તેજી, સેન્સેક્સ ૮૩,૦૦૦ પોઇન્ટને પાર; ઓટો શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

ઠંડીનું મોજું વધુ તીવ્ર બન્યું! સીઝનનું સૌથી ઓછું તાપમાન ૧૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, હવાની ગુણવત્તા પણ ખરાબ

કોટા - અગાશી પર કપડા સુકવવા ગઈ મહિલાના ખભા પર આવી બેસ્યો વાંદરો, ગભરાઈ જતા આવ્યો હાર્ટ અટેક, થયુ મોત

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

Khatu Shyam Birthday: ખાટુ શ્યામનો જન્મ દિવસ છે, જાણો શ્યામ બાબા કેવી રીતે બાર્બરિક જેવા પરાજિતોનો સહારો બન્યા.

ગુરૂવારે કરી લો આ સહેલા ઉપાય, દામ્પત્ય જીવન અને આર્થિક પરેશાનીથી મળશે મુક્તિ

Show comments