Daily Horoscope
✕

દિલ બહર મોકટેલ

Updated: શનિવાર, 19 જૂન 2010 (11:55 IST)
સામગ્રી - એક કપ સ્ટ્રોબેરી, એક કપ કેળાના ટુકડા, એક કપ કાળી દ્વાક્ષ, એક કપ અનાનસના ટુકડા, બે કપ ખાંડ, અડધો કપ લીંબૂનો રસ, એક મોટી ચમચી આદુનો રસ, વાટેલો બરફ.

બનાવવાની રી ત - મિક્સરમાં બધા ફળોના સમારેલા ટુકડા નાખો. સાથે જ ખાંડ અને વાટેલો બરફ પણ નાખી દો. હવે મિક્સરમાં ફેરવી લો. તેમા લીંબૂ અને આદુનો રસ મિકસ કરીને શેક ક્રો અને લાંબ ગ્લાસમાં ભરો. સ્ટ્રોબેરીના નાના-નાના ટુકડા નાખો. પાઈનેપલના ગોલ સ્લાઈસને સ્ટ્રો પર લગાવીને ગ્લાસમાં નાખો અમે સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

Samsung નો 6000mAh બેટરી ફોન ₹14,999 માં ઉપલબ્ધ છે

અમિત શાહે બનાવ્યો સુરક્ષાનો મોટો પ્લાન, ભારત-પાકિસ્તાન બોર્ડરના 20 ગામમાં ગુજરાતના 10 IPS ગોઠવાયા

પુણે એરપોર્ટ પર 15 મિનિટથી વધુ રાહ જોવા બદલ ₹500 નો દંડ ફટકારવામાં આવશે; આ નિયમ 1 ડિસેમ્બરથી અમલમાં આવશે

બેન સ્ટોક્સને IPL ઓક્શનમાં સામેલ થવાની મળી તક, પણ હૈરી બ્રૂકને BCC ના સખત નિયમનુ ઉઠાવવુ પડી રહ્યુ છે નુકશાન

50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે વરસાદ અને પવન ફૂંકાય તેવી શક્યતા, IMD એ નવું અપડેટ જાહેર કર્યું; તમારા રાજ્યની સ્થિતિ તપાસો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26, નવેમ્બર 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25, નવેમ્બર 2026

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Dev Diwali Wishes In Gujarati 2026: દેવ દિવાળીની શુભકામના, શુભેચ્છા સંદેશ, વોટ્સએપ સ્ટેટ્સ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24, નવેમ્બર 2026

Show comments