Daily Horoscope
✕

નારંગીની કતરી

Updated: શુક્રવાર, 12 જૂન 2009 (16:59 IST)
સામગ્ર ી: 6 મોટી નારંગી, 250 ગ્રામ માવો, 250 ગ્રામ ખાંડ, 6-7 વાટેલી ઈલાયચી, 50 ગ્રામ ઘી, 1/2 ચપટી નારંગી ખાવાનો રંગ, 2 ટીપાં નારંગીનું એસેંસ.

વિધી - નારંગીને છોલીને તેના અંદરનો ગુદો કાઢી લો. હવે એક કડાહીમાં ઘી ગરમ કરી તેમાં નારંગીનો ગુદો નાખીને સેકી લો. એક જુદી કડાહીમાં માવો નાખી સેકી લો. નારંગીના ગૂદામાં સેકેલો માવો નાખી બંનેને ફરી સેકો. અને ઠંડો થાય ત્યાં સુધી મૂકી રાખો.

હવે ખાંડમાં થોડું પાણી નાખી 3 તારની ચાસણી બનાવી લો. તેમાં રંગ અને વાટેલી ઈલાયચી નાખી દો. થોડી ઠંડી થાય કે તેમાં એસેંસ નાખીને તેમાં નારંગી-માવાનું મિશ્રણ નાખી હલાવી લો. એક થાળીમાં ઘી લગાવી આ મિશ્રણને ફેલાવી દો. ચાંદીની વરક લગ ાવ ી ત્રિકોણાકારમાં કાપી લો.

વધુ જુઓ..

પુણે એરપોર્ટ પર 15 મિનિટથી વધુ રાહ જોવા બદલ ₹500 નો દંડ ફટકારવામાં આવશે; આ નિયમ 1 ડિસેમ્બરથી અમલમાં આવશે

બેન સ્ટોક્સને IPL ઓક્શનમાં સામેલ થવાની મળી તક, પણ હૈરી બ્રૂકને BCC ના સખત નિયમનુ ઉઠાવવુ પડી રહ્યુ છે નુકશાન

50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે વરસાદ અને પવન ફૂંકાય તેવી શક્યતા, IMD એ નવું અપડેટ જાહેર કર્યું; તમારા રાજ્યની સ્થિતિ તપાસો

OYO હોટલના રૂમમાંથી દિલ્હી યુનિવર્સિટીની 19 વર્ષની છોકરી મૃત હાલતમાં મળી.. બોયફ્રેન્ડ ફરાર

204 રનની તોફાની બેટિંગમાં વૈભવનો મહારેકોર્ડ, પહેલીવાર કોઈ બેટ્સમેનએ ક્રિકેટ મેચમાં લગાવ્યા આટલા સિક્સર

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25, નવેમ્બર 2026

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Dev Diwali Wishes In Gujarati 2026: દેવ દિવાળીની શુભકામના, શુભેચ્છા સંદેશ, વોટ્સએપ સ્ટેટ્સ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24, નવેમ્બર 2026

દેવ દિવાળી પર દીવો પ્રગટાવવાનો શુભ સમય શું છે ? નોંધી લો દીપદાનનું યોગ્ય મુહૂર્ત અને મહત્વ

Show comments