Daily Horoscope
✕

પાઈનેપલ શ્રીખંડ

Updated: ગુરુવાર, 8 જાન્યુઆરી 2009 (15:27 IST)
સામગ્ર ી - એક નાનો પાઈનપલ રીંગનો ડબ્બો, 2 કિલો દહીં, ખાંડ, પાઈનેપલ એસેંસ.

વિધ િ - દહીંને કપડામાં બાંધવુ અથવા તો તપેલા ઉપર નાયલોનની મોટી ગરણી મૂકીને નિતારવા મૂકવુ. દહીંને બરાબર નીતરવા દેવુ અને એકદમ કઠણ મસકો બનાવવો. જેટલો મસકો બને તેટલા પ્રમાણમાં ખાંડ નાખી તેને કપડાંથી છીણી નાખવુ કે મિક્સરમાં હલાવી એકરસ કરવુ.

પાઈનેપલના ડબ્બાને તોડી તેમાંથી રીંગો અને રસો જુદો પાડવો. રીંગના પાતળા નાના કટકા કરવા. રસામાંથી અડધો કપ રસો શ્રીખંડમાં નાખવો. થોડા ટીપાં વેનીલા એસેંસ નાખવું. બરાબર મિક્સ કરી તેમાં પાઈનેપલના ટુકડા ભેળવી દેવા.

ફીજમાં ખૂબ ઠંડુ કરી ઉપયોગમાં લેવુ.

વધુ જુઓ..

સૂર્યકુમાર માટે ટીમમાં પરત આવવનો રસ્તો બંધ ! બીસીસીઆઈની યોજનાનો ભાગ કેમ નથી પૂર્વ કપ્તાન ? સામે આવ્યો વીડિયો

ન્યુઝીલેંડમાં ભારતીય બેટ્સમેનોએ રચ્યો ઈતિહાસ, 94 વર્ષમાં પહેલીવાર વિદેશમા બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

ઈસાઈઓથી વધુ હશે મુસલમાન, ડોનાલ્ડ ટ્રંપની પૂર્વ ઓફિસર બોલી - અમેરીકાના લોકો વધુ બાળકોને જન્મ આપે, ચર્ચા તેજ

VIDEO: માતાને અંતિમ વિદાય આપતા ભાવુક થયા CM યોગી, પાર્થિવ શરીરને કાંઘ આપ્યો, હરિદ્વારમાં થયા અંતિમ સંસ્કાર

હવે વાહનો પર જાતિ દર્શાવતું લખાણ કે સ્ટીકર નહીં ચાલે; ગુજરાત સરકારનો મોટો નિર્ણય

વધુ જુઓ..

Dev Diwali 2026 : દેવ દિવાળી ક્યારે છે ? જાણો સાચી તારીખ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને મહત્વ

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે ? જાણો આ દિવસે કયા કામ ન કરવા જોઈએ

Show comments