Biodata Maker
✕

પિસ્તા રસમલાઈ

Updated: બુધવાર, 6 મે 2009 (13:01 IST)
સામગ્રી - ઘરનુ બનેલુ મુલાયમ પનીર 500 ગ્રામ, રવો બે ચમચી, ખાંડ 2 કિલો. પાણી 5 કપ, દૂધ 3 લીટર, ઈલાયચી પાવડર 2 નાની ચમચી, લાંબા કાપેલા પિસ્તા 2 નાની ચમચી.

બનાવવાની રી ત - પનીરમાં રવો નાખીને થોડુ મુલાયમ થતા સુધી સેકી લો અને તેને લીંબૂનો આકાર આપી દો.

એક લીટર પાણી અને ખાંડ ભેળવીને ઘટ્ટ ચાસણી બનાવી લો. પનીરન ગોળાને થોડા ચપટા કરી લો અને ચાસણીમાં નાખી દો. 15 મિનિટ ઉકળવા દો.

દૂધને ગેસ પર ચઢાવી 20 મિનિટ ઉકાળો જેથી અડધુ રહીને ઘટ્ટ થઈ જાય. બચેલી ખાંડ, ઈલાયચી પાવડર મિક્સ કરો અને ખાંડ એકદમ ઓગળે ત્યાં સુધી બાફો. ચાસણીમાં નાખેલી રસમલાઈને કાઢી દૂધમાં નાખો. ગેસ પરથી દૂધને હટાવો અને ઠંડુ થવા દો. ઠંડુ થાય પછી પિસ્તાના ટુકડાથી સજાવો.

વધુ જુઓ..

સોફ્ટવેર જાયન્ટ SAP મોટી છટણીની તૈયારી કરી રહ્યું છે, જેમાં 10,000 કર્મચારીઓની નોકરી ગુમાવવાની સંભાવના

Best Electric Bikes for Daily Commute: રોજ ઓફિસ જનારાઓની મોજ, આ 5 Electric Two-Wheelers છે બેસ્ટ

કોણ છે ભારતનો 'AI કિડ' રાઉલ જ્હોન અજૂ, મોસ્કોમાં જેના દિવાના થયા રાષ્ટ્રપતિ પુતિન; પીએમ મોદી વિશે શું બોલ્યા?

December 1 Rules Change: 1 ડિસેમ્બરથી પાંચ મુખ્ય નિયમો બદલાશે, જેમાં ટાટાની કાર મોંઘી બનવી, SBI ક્રેડિટ કાર્ડ અને LPGનો સમાવેશ થાય છે.

એક વ્યક્તિએ ત્રણ બાળકોની માતાને ફોન કરીને તેના પર બળાત્કાર કર્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી - તેના ચંપલથી ઓળખ થઈ.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 નવેમ્બર, 2026

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

ક્યારે મળશે સંતાન સુખ ? કુંડલીમાં ગુરૂની સ્થિતિ અને પંચમ ભાવથી પરથી જાણી શકો છો, જાણો જોવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26, નવેમ્બર 2026

Show comments