Daily Horoscope
✕

પૂરણ પુરી

Updated: શનિવાર, 29 સપ્ટેમ્બર 2007 (08:38 IST)

સામગ્રી : (ચાર વ્યક્તિઓ માટે)

200 ગ્રામ ચણાની દાળ, 300 ગ્રામ ખાંડ, 300 ગ્રામ ચોખ્ખુ ઘી, 6-7 ઇલાયચીના દાણા, 2 જાયફળ, 8-10 વાળા કેશર, 300 ગ્રામ લોટ (મેંદાની ચાળણીથી ચાળેલ)

રીત : ચણાની દાળને બાફી લો. હવે તે ઠંડી થાય એટલે તેને એક મોટી ચાળણીમાં કાઢીને બધું પાણે નિતારી લો. જ્યારે તે ઠંડી થઈ જાય એટલે તેમાં 300 ગ્રામ લઈને તેને ખાંડને દળી લો. હવે તેને પીસેલી દાળની અંદર મિક્સ કરી લો.

હવે તેને ગેસ પર મુકીને ચડવા દો. જ્યારે પુરણ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને નીચે ઉતારી લો. ત્યાર બદ અતેમાં જાયફળ, ઇલાયચી, કેશર નાંખીને 8 થી 10 ગોળીઓ બનાવી લો.

પૂરણ પુરી બનાવવા માટે :

એક થાળીમાં મેંદાની ચાળણીથી લોટ ચાળો. તેમાં ઘી નાંખીને તેનો લોટ બાંધી લો. તેના નાના નાના લુઆ બનાવી એક એક લુઆની અંદર પૂરણની ગોળીઓ ભરી દો. હવે તેની રોટલી બનાવી લો. ત્યાર બાદ તેને તવા પર ઘી લગાવીને બંન્ને બાજુ ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકો. હવે આ પૂરણ પુરી પર ઘી લગાવીને તેને ગરમ ગરમ પીરસો.

વધુ જુઓ..

સૂર્યકુમાર માટે ટીમમાં પરત આવવનો રસ્તો બંધ ! બીસીસીઆઈની યોજનાનો ભાગ કેમ નથી પૂર્વ કપ્તાન ? સામે આવ્યો વીડિયો

ન્યુઝીલેંડમાં ભારતીય બેટ્સમેનોએ રચ્યો ઈતિહાસ, 94 વર્ષમાં પહેલીવાર વિદેશમા બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

ઈસાઈઓથી વધુ હશે મુસલમાન, ડોનાલ્ડ ટ્રંપની પૂર્વ ઓફિસર બોલી - અમેરીકાના લોકો વધુ બાળકોને જન્મ આપે, ચર્ચા તેજ

VIDEO: માતાને અંતિમ વિદાય આપતા ભાવુક થયા CM યોગી, પાર્થિવ શરીરને કાંઘ આપ્યો, હરિદ્વારમાં થયા અંતિમ સંસ્કાર

હવે વાહનો પર જાતિ દર્શાવતું લખાણ કે સ્ટીકર નહીં ચાલે; ગુજરાત સરકારનો મોટો નિર્ણય

વધુ જુઓ..

Dev Diwali 2026 : દેવ દિવાળી ક્યારે છે ? જાણો સાચી તારીખ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને મહત્વ

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે ? જાણો આ દિવસે કયા કામ ન કરવા જોઈએ

Show comments