Dharma Sangrah
✕

મેંગો લસ્સી

Updated: ગુરુવાર, 16 એપ્રિલ 2009 (10:51 IST)
સામગ્ર ી - 2 કપ દહીં, 1 કપ મેંગો પલ્પ(પાકી કેરીનો ગૂદો), અડધી ચમચી ઈલાયચી પાવડર, અડધો કપ ખાંડ, અડધો કપ કેરી ઝીણી સમારેલી. 1 મોટી ચમચી પિસ્તા કતરન, બરફ અંદાજે.

બનાવવાની રી ત - સૌ પ્રથમ બ્લેંડરમાં કેરીનો ગૂદો અને ખાંડ ભેળવીને ચલાવો. પછી તેમા દહી, ઈલાયચી પાવડર અને બરફ નાખીને ફરીથી ચલાવો. મેંગો લસ્સી તૈયાર છે. આને ગ્લાસમાં નાખો. ઉપરથી દરેક ગ્લાસમાં ઝીણા સમારેલા કેરીના ટુકડા નાખો. પિસ્તા કતરન ભભરાવીને ઠંડી-ઠંડી મેંગો લસ્સી સર્વ કરો.

વધુ જુઓ..

IDBI બેંકના ખાનગીકરણ સામે કર્મચારીઓનો આક્રોશ: 3 ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળનું એલાન, ગુજરાતમાં ₹1200 કરોડના વ્યવહારો અટકશે

વર્ષ 2027માં વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ કોર્સની યાદી – ભવિષ્યમાં સારી કારકિર્દી બનાવવા માટેના બેસ્ટ કોર્સ

૫૦ કિમીની ઝડપે પવન અને ભારે વરસાદ, આગામી ૧૫ કલાકમાં હવામાન બદલાશે, ૫ રાજ્યોમાં આવતીકાલે હવામાન વિભાગનું એલર્ટ

24 Karat Gold Rate- નવેમ્બરમાં સોનાના ભાવમાં ₹14,000 થી વધુનો ઘટાડો થયો... જાણો શા માટે આગામી 15 દિવસ સોનાના રોકાણકારો માટે મહત્વપૂર્ણ

શું તમે તમારા કમ્પ્યુટર પર WhatsApp લૉગ આઉટ નથી કરતા? સરકારે ચેતવણી જા રી કરી છે, જેનાથી મોટી છેતરપિંડી થવાની સંભાવના છે.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25, નવેમ્બર 2026

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Dev Diwali Wishes In Gujarati 2026: દેવ દિવાળીની શુભકામના, શુભેચ્છા સંદેશ, વોટ્સએપ સ્ટેટ્સ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24, નવેમ્બર 2026

દેવ દિવાળી પર દીવો પ્રગટાવવાનો શુભ સમય શું છે ? નોંધી લો દીપદાનનું યોગ્ય મુહૂર્ત અને મહત્વ

Show comments