Biodata Maker
✕

મેંગો વેનીલા બરફી

Published: સોમવાર, 4 મે 2009 (12:26 IST)

સામગ્ર ી - 1 લીટર દૂધ, 150 ગ્રામ ખાંડ, 1 ચપટી ફિટકરી પાવડર, 2 વાડકી હાફૂસ કેરીનો ગૂદો, 175 ગ્રામ પનીર, 8-10 ટીપા વેનીલા એસેંસ, પિસ્તાની કતરન.

બનાવવાની રી ત - જાડા તળિયાના વાસણમાં દૂધ ઉકાળો, તેમા ફિટકરી નાખો અને ઉકળવા દો. સતત હલાવતા રહો. જ્યારે માવા જેવુ ઘટ્ટ મિશ્રણ થાય કે તેમા પાકી કેરીનો ગૂદો નાખી દો અને હલાવતા રહો. અડધી ખાંડ મિક્સ કરો. ઘટ્ટ થાય કે ચિકાશ લાગેલી થાળીમાં પાથરી દો.

એક વાસણમાં પનીર મસળીને મૂકો, બચેલી ખાંડ નાખી તેને મિક્સ થઈને ઘટ્ટ થતા સુધી ગેસ પર થવા દો. થોડુ ઠંડુ થાય કે વેનીલા એસેંસ મિક્સ કરો અને કેરીની પરત પર પાથરી દો. ઉપરથી પિસ્તા ભભરાવો અને મનપસંદ આકારમાં કાપીને ખાવ અને ખવડાવો.

વધુ જુઓ..

પરિસીમન બિલ પર પીએમ મોદીએ રજુ કર્યો VIDEO સંદેશ, બોલ્યો - "અમે નારી શક્તિને આપેલુ વચન પાળ્યુ"

રાજ્યમાં 8.46 લાખ નવા મતદારો ઉમેરાયા, કુલ સંખ્યા 4.48 કરોડને પાર; ગ્રામ પંચાયત યાદીની આખરી પ્રસિદ્ધિ મુલતવી

Delimitation Bill LIVE: થોડીવારમાં કોંગ્રેસની બેઠક, DMK એ બિલનુ કર્યુ સમર્થન, જાણો દરેક ક્ષણની અપડેટ

લોકસભાની બેઠકો 543 થી વધીને 850 થશે: કેબિનેટની 50% વધારાના પ્રસ્તાવને મંજૂરી, ગુજરાતને મળશે 39 બેઠકો

સોફ્ટવેર જાયન્ટ SAP મોટી છટણીની તૈયારી કરી રહ્યું છે, જેમાં 10,000 કર્મચારીઓની નોકરી ગુમાવવાની સંભાવના

વધુ જુઓ..

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 નવેમ્બર, 2026

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

ક્યારે મળશે સંતાન સુખ ? કુંડલીમાં ગુરૂની સ્થિતિ અને પંચમ ભાવથી પરથી જાણી શકો છો, જાણો જોવાની રીત

Show comments