Daily Horoscope
✕

વિવિધ દાળના લાડુ

Updated: શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2008 (16:21 IST)
સામગ્રી - 250 ગ્રામ અડદનો લોટ, 250 ગ્રામ મગનો લોટ, 500 ગ્રામ ચણાનો લોટ, 750 ગ્રામ દળેલી ખાંડ, બદામ, કાજૂ, કોપરું, ખસખસ, કિશમિશ દરેક વસ્તુ 50 ગ્રામ, 100 ગ્રામ ગુંદર, જરૂર મુજબ ઘી.

વિધિ - બધા લોટને ચાળીને એક કડાહીમાં પૂરતું ઘી નાખીને ધીમા તાપ પર ગુલાબી થાય ત્યાં સુધી સેકી લો. ગુંદરના બારીક ટુકડા કરીને ઘી માં ફુલાવી લો.

બધા સુકામેવા ઝીણા કાપીને થોડા ઘી માં સેકી લો. સુકામેવા, ગુંદર અને દળેલી ખાંડને સેકીને લોટમાં ભેળવો, જરૂર મુજબ ઘી નાખીને એક જેવા આકારના લાડુ બાંધી લો.

સવારે રોજ એક લાડુ ખાઈને એક કપ દૂધ પી લો. આ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે શક્તિવર્ધક નાસ્તો છે.

વધુ જુઓ..

મુંબઈ ઈંડિયંસના ખરાબ પ્રદર્શન પર બોલ્યા કપ્તાન રોહિત શર્મા, કહ્યુ - મને લાગ્યુ કે હવે સમય આવી ગયો છે

આટલુ સારુ અંગ્રેજી રવિન્દ્ર જડેજા પોતે નથી બોલી શકતા, બેંગલુરૂમાં ઘુઆંઘાર બોલી રિવાબા જડેજા, જાણો શુ હતુ આયોજન

તાલિબાન રાજના ધમાકાથી ફરી કાપ્યુ અફગાનિસ્તાન, શાળામાં થયેલા બ્લાસ્ટમાં અનેક વિદ્યાર્થીઓના મોત

પરિસીમન બિલ પર પીએમ મોદીએ રજુ કર્યો VIDEO સંદેશ, બોલ્યો - "અમે નારી શક્તિને આપેલુ વચન પાળ્યુ"

રાજ્યમાં 8.46 લાખ નવા મતદારો ઉમેરાયા, કુલ સંખ્યા 4.48 કરોડને પાર; ગ્રામ પંચાયત યાદીની આખરી પ્રસિદ્ધિ મુલતવી

વધુ જુઓ..

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 નવેમ્બર, 2026

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

ક્યારે મળશે સંતાન સુખ ? કુંડલીમાં ગુરૂની સ્થિતિ અને પંચમ ભાવથી પરથી જાણી શકો છો, જાણો જોવાની રીત

Show comments