Daily Horoscope
✕

સફરજન ડ્રીમ શેક

Updated: સોમવાર, 5 મે 2008 (15:58 IST)
સામગ્ર ી : સફરજન 2, ઠંડુ દૂધ 2 ગ્લાસ, ખાંડ એક મોટી ચમચી, ઈલાયચી પાવડર અડધી ચમચી, છીણેલુ સફરજન. બરફનો ભૂકો જરૂર મુજબ.

વિધિ - છીણેલા સફરજનને એક પ્લેટમાં ફેલાવીને ફ્રીજરમાં મૂકી દો. બાકીના સફરજનના છોલટા કાઢીને તેના ટુકડા કરીને મિક્સરમાં નાખો. ખાંડ અને દૂધ નાખીને શેક બનાવો. કાંચના ગ્લાસમાં પહેલા બરફનો ભૂકો નાખો. ઉપરથી સફરજન શેક નાખો. ઉપરથી છીણેલુ સફરજન ભભરાવો, ઈલાયચી પાવડર નાખીને સર્વ કર ો.

વધુ જુઓ..

Samsung નો 6000mAh બેટરી ફોન ₹14,999 માં ઉપલબ્ધ છે

અમિત શાહે બનાવ્યો સુરક્ષાનો મોટો પ્લાન, ભારત-પાકિસ્તાન બોર્ડરના 20 ગામમાં ગુજરાતના 10 IPS ગોઠવાયા

પુણે એરપોર્ટ પર 15 મિનિટથી વધુ રાહ જોવા બદલ ₹500 નો દંડ ફટકારવામાં આવશે; આ નિયમ 1 ડિસેમ્બરથી અમલમાં આવશે

બેન સ્ટોક્સને IPL ઓક્શનમાં સામેલ થવાની મળી તક, પણ હૈરી બ્રૂકને BCC ના સખત નિયમનુ ઉઠાવવુ પડી રહ્યુ છે નુકશાન

50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે વરસાદ અને પવન ફૂંકાય તેવી શક્યતા, IMD એ નવું અપડેટ જાહેર કર્યું; તમારા રાજ્યની સ્થિતિ તપાસો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26, નવેમ્બર 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25, નવેમ્બર 2026

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Dev Diwali Wishes In Gujarati 2026: દેવ દિવાળીની શુભકામના, શુભેચ્છા સંદેશ, વોટ્સએપ સ્ટેટ્સ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24, નવેમ્બર 2026

Show comments