Festival Posters
✕

સફરજનનો હલવો

Updated: શનિવાર, 2 મે 2009 (12:18 IST)

સામગ્ર ી - 250 ગ્રામ સફરજન, 100 ગ્રામ માવો, સફરજનના છીણ જેટલે જ ખાંડ, એક ચમચી ઝીણી વાટેલી ઈલાયચી, 100 ગ્રામ ઘી.

બનાવવાની રી ત - સફરજનને છોલીને, ધોઈને, લૂંછીને છીણી લો. મેવાને મસળી લો. ઘી ગરમ કરી સફરજનુ છીણ સેકી લો. જ્યારે મિશ્રણ ઘી છોડી દે તો માવો મિક્સ કરી લો.

N.D
આને 2-4 મિનિટ ચલાવીને ખાંડ મિક્સ કરી લો. ખાંડ ઓગળતા સુધી હલાવો. પછી ઉતારીને ઈલાયચી ભભરાવી ગરમ-ગરમ પીરસો.

વર્ષ 2027માં વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ કોર્સની યાદી – ભવિષ્યમાં સારી કારકિર્દી બનાવવા માટેના બેસ્ટ કોર્સ

૫૦ કિમીની ઝડપે પવન અને ભારે વરસાદ, આગામી ૧૫ કલાકમાં હવામાન બદલાશે, ૫ રાજ્યોમાં આવતીકાલે હવામાન વિભાગનું એલર્ટ

24 Karat Gold Rate- નવેમ્બરમાં સોનાના ભાવમાં ₹14,000 થી વધુનો ઘટાડો થયો... જાણો શા માટે આગામી 15 દિવસ સોનાના રોકાણકારો માટે મહત્વપૂર્ણ

શું તમે તમારા કમ્પ્યુટર પર WhatsApp લૉગ આઉટ નથી કરતા? સરકારે ચેતવણી જા રી કરી છે, જેનાથી મોટી છેતરપિંડી થવાની સંભાવના છે.

પંજાબમાં ફરી સાથે આવ્યા BJP અને અકાલી દળ, ગઠબંધનનુ એલાન, અમિત શાહ અને સુખવીર સિંહ બાદલે કરી પ્રેસ કૉન્ફ્રેંસ

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Dev Diwali Wishes In Gujarati 2026: દેવ દિવાળીની શુભકામના, શુભેચ્છા સંદેશ, વોટ્સએપ સ્ટેટ્સ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24, નવેમ્બર 2026

દેવ દિવાળી પર દીવો પ્રગટાવવાનો શુભ સમય શું છે ? નોંધી લો દીપદાનનું યોગ્ય મુહૂર્ત અને મહત્વ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Show comments