Daily Horoscope
✕

સૂરતી ઘારી

Updated: શુક્રવાર, 28 માર્ચ 2008 (12:15 IST)
સામગ્ર ી - મેંદો 2 વાડકી, અડધી વાડકી ઘી(મોણ માટે), 250 ગ્રામ માવો, 1 ચમચી પિસ્તાનો ભૂકો, 1 ચમચી બદામનો ભૂકો, 5-6 ઈલાયચીનો પાવડર, થોડી ચારોળી, 2 ચમચી કોપરાનું છીણ, 1 વાડકી દળેલી ખાંડ, તળવા માટે અને ઉપરથી નાખવા માટે ઘી.

વિધિ - પહેલા મેંદામાં મોણ નાખીને કઠણ લોટ બાંધી લો. આ લોટને ઢાંકી રાખો.
ભરવા માટ ે - માવાને ચારણી પર મસળીને ચાળી લો, તેમાં કોપરાનું છીણ, દળેલી ખાંડ, પિસ્તા,બદામ અને ઈલાયચીનો પાવડર, ચારોળી નાખીને સારી રીતે મસળી લો.

મેંદાની એક મોટી લોઈ લઈને તેની પૂરી વણો અને તેમાં 2-3 ચમચી માવો ભરીને કિનારીઓને ઉપર એકબીજા સાથે મેળવીને સારી રીતે બંધ કરી દો. આ રીતે બધી ઘારી તૈયાર કરો.

એક કઢાઈમાં ઘી ગરમ કરી, ઘીમા ગેસ પર ઘારીને ગુલાબી થાય ત્યાં સુધી તળો. હવે ઘારી ઠંડી થાય કે તેના પર ઘી નાખો. આ ઘારીને ચાર ભાગમાં કાપીને સર્વ કરો.

આ વાનગી સુરતમાં વધુ જોવા મળે છે, અને ત્યાંની જાણીતી વાનગી છે.

વધુ જુઓ..

જેને સમાજે વર્ષો સુધી 'શરમ' સમજ્યુ, એ જ નીકળ્યુ મેડિકલ સાયંસનો 'ખજાનો', પીરિયડ્સના લોહીથી લૈબમાં બની રહ્યુ છે દિલનુ ટિશૂ અને પકડમાં આવી રહી છે ગંભીર બીમારીઓ

IND vs NZ Christchurch Test Day 2: બીજા દિવસની રમત થઈ પુરી, ટીમ ઈંડિયાએ પહેલા દાવમાં ગુમાવી 6 વિકેટ

મુંબઈ ઈંડિયંસના ખરાબ પ્રદર્શન પર બોલ્યા કપ્તાન રોહિત શર્મા, કહ્યુ - મને લાગ્યુ કે હવે સમય આવી ગયો છે

આટલુ સારુ અંગ્રેજી રવિન્દ્ર જડેજા પોતે નથી બોલી શકતા, બેંગલુરૂમાં ઘુઆંઘાર બોલી રિવાબા જડેજા, જાણો શુ હતુ આયોજન

તાલિબાન રાજના ધમાકાથી ફરી કાપ્યુ અફગાનિસ્તાન, શાળામાં થયેલા બ્લાસ્ટમાં અનેક વિદ્યાર્થીઓના મોત

વધુ જુઓ..

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 નવેમ્બર, 2026

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

ક્યારે મળશે સંતાન સુખ ? કુંડલીમાં ગુરૂની સ્થિતિ અને પંચમ ભાવથી પરથી જાણી શકો છો, જાણો જોવાની રીત

Show comments