Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાલ કિતાબના મુજબ શા માટે કરવું દહીં સ્નાન, જાણો તેના 5 ફાયદા

Updated: શુક્રવાર, 6 માર્ચ 2020 (17:49 IST)
લાલ કિતાબના જ્યોતિષ મુજબ હમેશા દહી સ્નાન કરવાની સલાહ આપીએ છે. શા માટે કરીએ છે દહીં સ્નાન અને શું છે તેના લાભ આવો જાણીએશા માટે કરીએ છે દહીં સ્નાન- લાલ કિતાબ મુજબ જો શુક્ર પ્રથમ, પાંચમા, આઠમા અને દસમા ભાવમાં હોય તો ગણાય છે કે શુક્ર ધીમુ છે. ધીમું શુક્ર બધા પ્રકાએઅની સુખ અને સુવિધાઓને નાશ કરી નાખે છે. પત્નીથી સંબંધ ઠીક નહી રહે છે. શુક્રની સાથે રાહુ કે મંગળ છે તો પણ શુક્ર ધીમો  થઈ જાય છે. 
કેવી અને ક્યારે કરવું દહીં સ્નાન- જાતકને દર શુક્રવારે સારી રીતે દહીંથી સ્નાન કરવું જોઈએ. દહીંથી બધા છિદ્રને સાફ કરવું જોઈએ. સ્નાન કરવા માટે લાકડીના પટિયા પર બેસવું. શુક્રવારનું વ્રત રાખો અને આ દિવસે ખાટુ ન ખાવું. 
 
શું ફાયદો થશે તેનાથી 
1. દહીં સ્નાન કરવાથી ધીમો શુક્ર ઉત્તમ ફળ આપશે. 
2. તેનાથી ત્વચા રોગ સમાપ્ત થઈ જાય છે. સૂકી ત્વચા નરમ બની જાય છે. 
3. દહીંમાં ઈત્ર નાખીને નહાવવાથી તમારી સંપત્તિમાં વધારો થશે. 
4. આવું માનવું છે કે ગુપ્તાંગ પર દહીં લગાવીને સ્નાન કરવાથી ગુપ્ત રોગ સમાપ્ત થઈ જાય છે. 
5. દહીં સ્નાન કરવાથી જાતકને પત્ની સુખ અને વૈભવ પ્રાપ્ત કરે છે. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નેપાળ માં આગામી ૩ દિવસોમાં ફરી આવી શકે છે તબાહી ? ચીને આપી ચેતાવણી, મૃતકોની સંખ્યા 469 પર પહોચી

નેપાળ પૂર હોનારત: ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે ગુજરાત સરકાર સક્રિય, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી મોટી માહિતી

નેપાળમાં કુદરતી આપદા: સ્ટેટ ઇમરજન્સી સેન્ટરે ગુમ થયેલા 12 ગુજરાતીઓની યાદી અને હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

મહારાષ્ટ્રમાં રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોને નોંધપાત્ર રાહત; સરકારે મરાઠી શીખવા માટે એક વર્ષનો સમયગાળો લંબાવ્યો

GSRTC નો નવો ઐતિહાસિક રેકોર્ડ: 26 ઓગસ્ટે એક જ દિવસમાં 88,626 ટિકિટોનું સ્માર્ટફોન બુકિંગ

આગળનો લેખ