Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

તંત્ર મંત્ર ટોટકા - ધનવાન બનવા માંગો છો તો આટલુ કરો

Updated: શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (10:47 IST)
ધનવાન બનવાની ઈચ્છા સૌની હોય છે, તમારી પણ હશે. વિચારતા હશો કે કોઈ ઉપાય મળી જાય જેનાથી જલ્દી ધનવાન બની જવાય. આ માટે કેટલાક લોકો ખોટા રસ્તા અપનાવવા પણ તૈયાર થઈ જાય છે, જ્યારે કે ખોટા રસ્તા અપનાવવાને બદલે કેટલાક જૂના ટોટકા છે જેને અજમાવીને પણ આપ શ્રીમંત બની શકો છો. 
 
કાળી હળદર, અક્ષત (ચોખા) અને ચાંદીના એક ટુકડાને લઈને આ ત્રણેયને એક નવા કપડાઅમાં બાંધીને તેની ધૂપ-દીપથી પૂજા કરો. આને તમારી તિજોરીમાં કે ધન મુકવાના સ્થાન પર મુકી દો. તંત્ર શાસ્ત્રમાં કાળી હળદરને ચમત્કારી માનવામાં આવે ક હ્હે. આનો લાભ તમને મળી શકે છે. 
 
એક અન્ય ટોટકો એ પણ છે કે કાળી હળદરને વિધિપૂર્વક સાફ કરીને પૂજાઘરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પાસે મુકી દો. દરરોજ સવારે ધૂપ દીપ વગેરેથી તેની પૂજા કરો. આવકના સાધનોમાં વધારો થશે. ધન આગમનના રસ્તા ખુલશે.
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

69 રન બનાવનારા અભિષેક શર્માને ન મળ્યો POTM એવોર્ડ, ત્રીજી ટી20 માં બોલરોએ મારી બાજી

IND vs WI: ભારતનું ત્રીજી T20Iમાં શાનદાર કમબેક, વેસ્ટ ઈન્ડિઝને 14 રનથી હરાવીને શ્રેણીમાં લીડ મેળવી

જીબુટીમાં બોટ પલટી જતાં 109 પ્રવાસીઓનાં મોત, 15 બાળકો પણ સામેલ, બચાવ કામગીરી ચાલુ

સુરતથી મધુબની સુધી બે અમૃત ભારત સ્પેશિયલ ટ્રેન દોડશે, જેમાં 8 સ્લીપર અને 11 જનરલ કોચ હશે - સંપૂર્ણ રૂટ અને સમયપત્રક તપાસો.

પીએમ મોદીની ચેન્નાઈને ભેટ: મેટ્રોની સવારી, મુખ્યમંત્રી વિજય બન્યા 'સાથી'

આગળનો લેખ
Show comments