Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમે માંગલિક છો તો અજમાવો આ 5 અચૂક ટોટકા (વીડિયો)

Updated: મંગળવાર, 4 એપ્રિલ 2017 (10:06 IST)
- જ્યોતિષ મુજબ જો તમારી કુંડળીમાં મંગળ છે અને આ જ કારણે તમારુ લગ્ન નથી થઈ રહ્યુ કે પછી લગ્ન થયા પછી વૈવાહિક જીવનમાં સંકટ ઉભુ થઈ રહ્યુ છે તો અમારા દ્વારા બતાવેલ 5 ઉપાયો અપનાવો અને નિશ્ચિત થઈ જાવ... તમારો મંગલ દોષ શાંત થઈ જશે 
 
1. પ્રથમ ઉપાય - જો લગ્ન નથી થયુ તો કુંભ વિવાહ કરો કે ઉજ્જૈનમાં મંગળનાથ પર ભાત પૂજન કરાવો.  43 દિવસ સુધી ગાયને રોટલીમાં ગોળ લપેટીને ખવડાવો 
 
2. બીજો ઉપાય - મંગળના કારણે વૈવાહિક જીવનમાં સંકટ ઉભુ થઈ ગયુ છે તો બધા પ્રકારના વ્યસન ત્યજીને હનુમાનજીની શરણમાં રહીને પ્રતિદિન હનુમાન ચાલીસા વાંચો, મંગળવારનુ વ્રત કરો અને હનુમાનજીને સિંદૂર તેમજ ચોલા ચઢાવો 
 
3. ત્રીજો ઉપાય - આંખમાં સફેદ સુરમો લગાવો. કોઈપણ કરિયાણાની દુકાન પરથી તમને આ સુરમો આખો(ગાંગડા) મળે તો તેને વાટીને કાજળની જેમ લગાવો. 
 
4. ચોથો ઉપાય - વહેતા પાણીમાં રેવડી, બતાશા કે મધ વહેવડાવો.. ધ્યાન રાખો કે પાણી સ્વચ્છ અને વહેતુ હોય... 
 
5. પાંચમો ઉપાય - મસૂર, મીઠાઈ કે ગળ્યા ભોજનનુ દાન કરો. લોકોને ગોળ વહેંચો કે મંદિરમાં ગોળનુ દાન કરો. 
 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

૧૭ રાજ્યોમાં વરસાદની ચેતવણી, ૧૩ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડા; દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત આ રાજ્યોમાં આજે હવામાન કેવું રહેશે? આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી

65 હજાર રૂપિયાના પગાર પર પુત્ર અમેરિકામાં કેવી રીતે અભ્યાસ કરી શકે?' અભિજીત દિપકેના પિતા વિશે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો

પીએમ મોદીનું 'ડ્રગ-મુક્ત યુવા - વિકસિત ભારત સંકલ્પ અભિયાન' શરૂ થયું; યુવાનો સાથેની તેમની વાતચીતના મુખ્ય મુદ્દાઓ વાંચો

અમિત શાહને અપશબ્દો કહેવા બદલ મોટી કાર્યવાહી! સોશિયલ મીડિયા પ્રભાવક સામે શૂન્ય એફઆઈઆર નોંધાઈ, કેસ મૈસુર ટ્રાન્સફર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી, ઇડુક્કીમાં ભૂસ્ખલનમાં 3 લોકોના મોત, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા

આગળનો લેખ
Show comments