Webdunia - Bharat's app for daily news and videos

Install App

Friday Status- શુક્રવાર સ્પેશિયલ

Updated: શુક્રવાર, 14 જુલાઈ 2023 (14:31 IST)
Friday Status- શુક્રવાર સ્પેશિયલ 
friday suvichar gujarati

એકબીજાની સેવા માનવ ધર્મ છે
જે બીજાને મદદ કરે છે
ભગવાન તેમની મદદ કરે
એટલા માટે મનમાંથી 
 
સ્વાર્થ અને લોભની 
લાગણી છોડી દેવી યોગ્ય છે
શુભ શુક્રવાર
 
ઓળખાયથી મળેલુ કાર્ય
થોડા સમય માટે ચાલે છે
પરંતુ કામ દ્વારા ઓળખ
જીવનભર ચાલે છે !!!
શુક્રવારની શુભકામના


તમે ક્યારે સાચા હતા
કોઈ તમને યાદ કરતું નથી
જ્યારે તમે ખોટા હતા 
ત્યારે કોઈ ભૂલતું નથી
 
 
શુભ શુક્રવાર
Happy Friday
 
 
સમજદાર લોકોની જેમ વિચારો
પરંતુ સામાન્ય લોકોની જેમ વાત કરો
Happy Friday
 
 
#તમે સંસ્કારાથી આખી દુનિયા જીતી શકો છો
અને જે જીત્યા છે તે પણ અહંકારને કારણે હારી જાય છે !!!
Happy Friday

Edited By-Monica Sahu 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments